શોધખોળ કરો
IPL-2019 માટે કેટલા ખેલાડીઓ માટે લાગશે બોલી, કેટલા છે ભારતીયો, કયા ખેલાડીઓની છે સૌથી વધુ કિંમત, જાણો વિગતે
1/7

છેલ્લે એડ કરવામાં આવેલા નામમાં ઇંગ્લેન્ડનો ઇયાન મોર્ગન, ઓસ્ટ્રેલિયાનો રિલી મેરેડિથી અને બે અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ મયંક અગ્રવાલ અને પ્રણવ ગુપ્તાનું નામ સામેલ છે.
2/7

ઉલ્લેખનીય છે કે, આઇપીએલની સિઝન 12 માટે કુલ 1003 ખેલાડીઓએ ઓક્શન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કારવ્યુ હતું, જેમાંથી 346 ખેલાડીઓ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, બાદમાં ચાર ખેલાડીઓના નામ છેલ્લે જોડવામાં આવતા ખેલાડીઓની સંખ્યા વધીને કુલ 350 થઇ ગઇ હતી.
Published at : 18 Dec 2018 12:18 PM (IST)
View More





















