શોધખોળ કરો
Advertisement
IPL 2019: દિલ્હીને જીતાડ્યા બાદ પંતે કહ્યું, વર્લ્ડકપની ટીમમાં કેમ પસંદગી ન થઈ તે વાત દિમાગમાં હતી
ટીમની જીતમાં યોગદાન આપવું સારું લાગે છે. હું ખોટું નહીં બોલુ, પરંતુ વર્લ્ડકપ ટીમમાં મારો કેમ સમાવેશ ન કરવામાં આવ્યો તે વાત દિમાગમાં ચાલતી હતી.
નવી દિલ્હીઃ વર્લ્ડકપ ટીમમાં પસંદ ન કરવામાં આવેલા વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતે સોમવારે સાંજે રાજસ્થાન રોયલ્સ સામે વિસ્ફોટક બેટિંગ કરીને દિલ્હી કેપિટલ્સને 6 વિકેટથી જીત અપાવી હતી. મેચ બાદ તેણે કહ્યું કે, ખૂબ સારૂ લાગી રહ્યું છે. ટીમની જીતમાં યોગદાન આપવું સારું લાગે છે. હું ખોટું નહીં બોલુ, પરંતુ વર્લ્ડકપ ટીમમાં મારો કેમ સમાવેશ ન કરવામાં આવ્યો તે વાત દિમાગમાં ચાલતી હતી.
તેણે કહ્યું, મેં મારી રમત પર ધ્યાન કેન્દ્રીત કર્યું અને તેનો ફાયદો મળ્યો. વિકેટ સારી હતી અને મેં તેનો ફાયદો ઉઠાવ્યો. અમારી ટીમમાં તમામને તેમની ભૂમિકાની ખબર છે અને સહયોગી સ્ટાફ પણ આ અંગે જણાવતો રહે છે.
દિલ્હીના કેપ્ટન શ્રેયસે કહ્યું કે, દિલ્હીની બહાર પર સારી પિચ મળી રહી છે. અમે આવી પિચ પવર રમવાનું પસંદ છે. પાવરપ્લેમાં શિખરે અમને સારી શરૂઆત અપાવી હતી, જેના કારણે મેચ જીતવી સરળ થઈ બની હતી.An unbeaten 78* from Rishabh Pant as the @DelhiCapitals win by 6 wickets ????????#RRvDC pic.twitter.com/IxI9lAzgw2
— IndianPremierLeague (@IPL) April 22, 2019
What a win this for @DelhiCapitals against the Rajasthan Royals ???? pic.twitter.com/dGTz9UM598
— IndianPremierLeague (@IPL) April 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
ટેકનોલોજી
Advertisement