શોધખોળ કરો

IPL 2019: એલિમિનેટર મુકાબલામાં હૈદરાબાદે દિલ્હીને જીતવા આપ્યો 163 રનનો લક્ષ્યાંક, ગુપ્ટિલના 36 રન, કિમો પોલની 3 વિકેટ

દિલ્હી કેપિટલ્સની ટીમ હજુ સુધી ક્યારેય આઇપીએલની ફાઇનલમાં પહોંચી શકી નથી. આ વખતે તેઓ ૨૦૧૨ બાદ પ્રથમવાર પ્લે ઓફમાં રમી રહ્યા છે.

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ-૧૨ના એલિમિનેટરના મુકાબલામાં આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટક્કર છે. મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સનરાઇઝર્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 162 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી માર્ટિન ગપ્ટિલે 19 બોલમાં 36, વિજય શંકરે 11 બોલમાં 25, મનીષ પાંડેએ 36 બોલમાં 30, કેન વિલિયમ સને 27 બોલમાં 28 રન, મોહમ્મદ નબીએ 13 બોલમાં 20 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી તરફથી કિમો પોલે 3, ઈશાંત શર્માએ 2, તથા ટ્રેન્ટ બાઉલ્ટ અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી હતી. આ મુકાબલામાં જે ટીમ હારશે તેના પડકારનો અંત આવશે. બીજી તરફ વિજય મેળવનારી ટીમ શુક્રવારના ક્વોલિફાયર-૨ના મુકાબલામાં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે રમશે. બંને ટીમો આ પ્રમાણે છે. દિલ્હી કેપિટલ્સની ટીમ  હજુ સુધી ક્યારેય આઇપીએલની ફાઇનલમાં પહોંચી શકી નથી. આ વખતે તેઓ 2012 બાદ પ્રથમવાર પ્લે ઓફમાં રમી રહ્યા છે. વર્તમાન સિઝનનો દેખાવ જોવામાં આવે તો દિલ્હી કેપિટલ્સ માટે આ વખતે ફાઇનલ સુધી પહોંચવાની પૂરી તક છે. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદે લીગ રાઉન્ડમાં ખૂબ જ સારો દેખાવ કર્યો હતો અને તેનો શ્રેય મહદ્અંશે ડેવિડ વોર્નર-જોની બૈરસ્તોની જોડીને જાય છે. અલબત્ત, વન-ડે વર્લ્ડકપની પૂર્વતૈયારી માટે આ બંને બેટ્સમેન વતન પરત ફરતાં જ સનરાઇઝર્સ હૈદરાબાદની બેટિંગ નબળી પડી ગઇ છે. વર્લ્ડકપની ટીમમાં સામેલ કેદાર જાધવની ઈજાને લઈ આવ્યા મોટા સમાચાર, જાણો વિગત વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ફટકો, આ ખેલાડી થયો બહાર, જાણો વિગત પ્રિન્સ હેરી અને મેગન માર્કલે બતાવી પુત્રની પહેલી ઝલક,  જુઓ વીડિયો

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

Embed widget