શોધખોળ કરો
Advertisement
આ ક્રિકેટરે ધોનીને પોતાના હાથે ખવડાવ્યું, માહીએ આપ્યું આવું રિએક્શન, જુઓ VIDEO
આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે રમાયેલ મેચમાં સીએકએ શાનદાર જીત મેળવી હતી.
નવી દિલ્હીઃ આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે રમાયેલ મેચમાં સીએકએ શાનદાર જીત મેળવી હતી. રવિવારે રમાયેલ આ મેચ સીએસકેએ પાંચ વિકેટે જીતી લીધી હતી. સાથે જ આઈપીએલમાં 8માંથી 7 મેચ જીતીને પોઈન્ટ ટેબલ પર ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આઠમાંથી આ 5મી અને સતત ત્રીજી હાર હતી. મેચ બાદ સીએસકેના ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ મસ્તી કરતાં જોવા મળ્યા હતા. ધોની અને કેદાર જાધવ એક જ પ્લેટમાં ભોજન કરતાં જોવા મળ્યા. કેદાર જાધવે ધોનીને હોતાના હાથે ખવડાવ્યું હતું.
સોશિયલ મીડિયાં પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કેદાર જાધવએ વીડિયો શેર કરતાં લખ્યું- ‘બ્રોમાંસ’. આ પહેલા પણ કેદાર જાધવ અને એમએસ ધોનીનો વીડિયો વાયરલ થયો હતો. આ વખતે ડ્રેસિંગ રૂમમાં સાથે ભોજન કરતાં જોવા મળ્યા. ધોની કોફી પી રહ્યો હતો અને કેદાર જાધવ પોતાના હાથે તેને ખવડાવી રહ્યો હતો. 3 લાખથી વધારે વ્યૂઝ મળ્યા છે આ વીડિયોને. હાર્દિક પંડ્યાએ પણ આ વીડિયો પર કોમેન્ટ કરી છે. તેણે હાર્ટની ઈમોજી બનાવી છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
દેશ
Advertisement