શોધખોળ કરો
Advertisement
મુંબઇ-ચૈન્નાઇની મેચ પહેલા બન્ને ટીમોના ખેલાડીઓ કરી મેદાન પર મસ્તી, દેખાયો 'દોસ્તાના' અંદાજ, જુઓ વીડિયો
નવી દિલ્હીઃ આઇપીએલમાં આજે ધોનીની ચૈન્નાઇ સુપર કિંગ્સ રોહિત શર્માની મુંબઇ ઇન્ડિયન્સ સામે ટકરાશે. મેદાન પર બન્ને ટીમો ચિરપ્રતિસ્પર્ધી રહી છે. પણ જ્યારે રમત બહારની વાત આવે ત્યારે બન્ને ટીમોના ખેલાડીઓનો અંદાજ દોસ્તાના-યારાનાનો હોય છે.
આજની મેચ પહેલા પ્રેક્ટિસ સેશનમાં બન્ને ટીમોના ખેલાડીઓએ ખુબ મસ્તી કરી હતી, હરભજન સિંહ, યુવરાજ સિંહ, સુરેશ રૈના, રોહિત શર્મા, બ્રાવો સહિતના ખેલાડીઓ એકબીજાને ગળે મળીને હાથ મિલાવ્યા હતા. આનો વીડિયો હાલ જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
View this post on InstagramOrey the kis'singhs at Wankhede! #8YearsLater #WhistlePodu #Yellove ????????
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement