શોધખોળ કરો

IPL 2019: ચેન્નઈની પ્રથમ હાર, મુંબઈનો 37 રને વિજય

મુંબઈઃ આઈપીએલ 2019ની 15મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નઈ સુપરકિંગ્સ સામે 37 રને વિજય મેળવ્યો હતો. 171 રનના લક્ષ્યાંક સામે ચેન્નઈ 20 ઓવરમાં 8 વિકેટે 133 રન બનાવી શક્યું હતું. ચેન્નઈનો આઇપીએલની આ સિઝનમાં પ્રથમ પરાજય થયો છે. રાયડુ (00) અને વોટ્સન (05) સસ્તામાં આઉટ થતા ચેન્નાઈએ 6 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. રૈના પણ ખાસ કમાલ કરી શક્યો ન હતો અને 16 રને આઉટ થયો હતો. ધોની અને જાધવે 54 રનની ભાગીદારી બનાવી બાજી સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ધોની 12 રને આઉટ થયો હતો. આ પછી જાડેજા પણ બીજા જ બોલે આઉટ થયો હતો. જાધવ 58 રને આઉટ થતા જીતની આશાનો અંત આવ્યો હતો. મલિંગા અને હાર્દિક પંડ્યાએ 3-3 વિકેટ ઝડપી હતી. આઈપીએલમાં મુંબઈની 100મી જીત હતી. આઈપીએલ 2019ની 15મી મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 170 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે 43 બોલમાં 59 અને કૃણાલ પંડ્યાએ 32 બોલમાં 42 રનનું યોગદાન આપ્યું હતું. હાર્દિક પંડ્યા 8 બોલમાં 25 અને પોલાર્ડ 7 બોલમા 17 રન બનાવી અણનમ  રહ્યા હતા. ચેન્નઇ તરફથી જાડેજા, બ્રાવો, દિપક ચહર, મોહિત શર્મા, ઇમરાન તાહિરે 1-1 વિકેટ લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન

સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

Embed widget