શોધખોળ કરો
IPL 2019: સનરાઈઝર્સ હૈદરાબાદનો સાથ છોડી શકે છે શિખર ધવન, મુંબઈ ઈન્ડિયન્સમાં થઈ શકે છે વાપસી
1/5

સનરાઇઝર્સ હૈદરાબાદના એક અધિકારીએ કહ્યું હતું કે જો અમને કેટલાક સારા ખેલાડી મળશે તો અમે તેને લેવા તૈયાર છીએ. ફ્રેન્ચાઇઝની કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી ડેરડેવિલ્સ સાથે પણ વાત ચાલી રહી છે. આઈપીએલ ટ્રેડિંગ વિન્ડો હજુ એક સપ્તાહ સુધી ખુલ્લી છે.
2/5

ધવનને હૈદાબાદની ટીમે RTM પ્રમાણે 5.2 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. તે હૈદરાબાદ તરફથી ખરીદાયેલો સૌથી મોંઘો ખેલાડી ન હતો. ડેવિડ વોર્નરને હૈદરાબાદે 12 કરોડ અને ભુવનેશ્વરને 8.5 કરોડ રુપિયામાં રિટેન કર્યા હતા.
Published at : 22 Oct 2018 09:42 PM (IST)
View More
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















