શોધખોળ કરો
Advertisement
IPL 2019: RCB 113 રનમાં ખખડ્યું, SRHનો 118 રનથી શાનદાર વિજય
નવી દિલ્હીઃ સનરાઇઝર્સ હૈદરાબાદે મેચ જીતવા આપેલા 232 રનના લક્ષ્યાંક સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ 113 રનમાં જ ખખડી ગઈ હતી. જેના કારણે સનરાઇઝર્સનો 118 રનથી શાનદાર વિજય થયો હતો. જે આરસીબીની આઈપીએલમાં બીજા નંબરની સૌથી મોટી હાર છે. આરસીબીએ 35 રનમાં જ 6 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે જે તેમની હાર નક્કી થઈ ગઈ હતી. કોહલી, હેટમાયર, ડીવિલિયર્સ સહિતનો આરસીબીનો ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો. સનરાઇઝર્સ તરફથી મોહમ્મબ નબીએ 11 રનમાં 4 અને સંદીપ શર્માએ 19 રનમાં 3 વિકેટ લીધી હતી.
બરિસ્ટો-વોર્નરની સદીથી SRHનો જંગી સ્કોર IPL 2019ના 11માં મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 231 રન બનાવ્યા હતા. બેરિસ્ટો ( 56 બોલમાં 114 રન) અને વોર્નર ( 55 બોલમાં અણનમ 100રન)ની જોડીએ પ્રથમ વિકેટ માટે 185 રનની આઈપીએલની ઓપનિંગની સૌથી મોટી ભાગીદારી કરી હતી. પહેલા આ રેકોર્ડ ગૌતમ ગંભીર અને ક્રિસ લીનના નામે હતો. 2017માં તેમણે ગુજરાત લાયન્સ સામે રાજકોટમાં 184 રનની પાર્ટનરશિપ કરી હતી. બેરિસ્ટોએ આઇપીએલ કરિયરની પ્રથમ અને વોર્નરે ચોથી સદી ફટકારી હતી. સનરાઇઝર્સના બેટ્સમેનોએ 17 ચોગ્ગા અને 13 છગ્ગા ફટકાર્યા હતા.4-0-11-4 🔥🔥🔥🔥 Running out Mo Ali 👌 How good has Mohammad Nabi's return to the XI been for the @sunrisershyd ? #SRHvRCB #VIVOIPL pic.twitter.com/EhQSRVlzv0
— IndianPremierLeague (@IPL) March 31, 2019
બેરિસ્ટોએ બનાવ્યો રેકોર્ડ બેરિસ્ટોએ સદી ફટકારવાની સાથે રેકોર્ડ પણ બનાવ્યો હતો. તે આઇપીએલ કરિયરમાં માત્ર ત્રીજી મેચમાં સદી ફટકારનારો ત્રીજો બેટ્સમેન બન્યો હતો. તેણે સાયમંડના રેકોર્ડની બરાબરી કરી હતી. સાયમંડે પણ આઇપીએલ કરિયરની ત્રીજી મેચમાં જ સદી ફટકારી હતી. જ્યારે બ્રેંડન મેક્કુલમ અને માઇકલ હસીએ આઈપીએલની પ્રથમ મેચમાં જ સદી મારી હતી.We've put a mammoth score of 231/2 after 20 overs for the visitors to chase, courtesy @jbairstow21 (114 off 56) and @davidwarner31 (100 off 55). ????????#OrangeArmy #RiseWithUs #SRHvRCB pic.twitter.com/kyIDKLWOJk
— SunRisers Hyderabad (@SunRisers) March 31, 2019
SRH vs RCB : પ્રયાસ બર્મને ડેબ્યૂની સાથે જ બનાવી દીધો મોટો રેકોર્ડ, બની ગયો IPLનો સૌથી યુવા ખેલાડી IPL 2019: સૌરવ ગાંગુલીએ રબાડાના આ બોલને આઈપીએલનો ‘સર્વશ્રેષ્ઠ બોલ’ ગણાવ્યો, જાણો શું કહ્યુંFirst the leap and then the ????????, @jbairstow21 celebrates as he brings up his maiden #VIVOIPL ton ????????????
SRH 184/0 after 16 pic.twitter.com/NByrk5BlKX — IndianPremierLeague (@IPL) March 31, 2019
Here's the Playing XI for #SRHvRCB
16 year old Prayas Ray Barman is all set to make his debut for #RCB ???????? pic.twitter.com/xZAhxmWU03 — IndianPremierLeague (@IPL) March 31, 2019
Virat Kohli calls it right at the toss and elects to bowl first against @SunRisers #SRHvRCB #VIVOIPL pic.twitter.com/oJ7jobTOcF
— IndianPremierLeague (@IPL) March 31, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement