શોધખોળ કરો
IPL 2019: હૈદરાબાદે રાજસ્થાનને જીતવા આપ્યો 161 રનનો ટાર્ગેટ, મનીષ પાંડેના 61 રન
આઈપીએલ 2019ની 45મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો

જયપુરઃ આઈપીએલ 2019ની 45મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો છે. મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 161 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી મનીષ પાંડેએ 36 બોલમાં 61 તથા વોર્નરે 32 બોલમાં 37 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી વરુણ એરોન, શ્રેયસ ગોપાલ, જયદેવ ઉનડકડ, થોમસ તમામે 2-2 વિકેટ ઝડપી હતી.
બંને ટીમો આ પ્રમાણે છે.Innings Break!
The #SRH post a total of 160/8 after 20 overs. Will the home team chase this down?#RRvSRH pic.twitter.com/033SSjqZB5 — IndianPremierLeague (@IPL) April 27, 2019
PM મોદીની અપીલ છતાં વિરાટ કોહલી નહીં આપી શકે વોટ, આ છે કારણ કપિલ શર્માએ મહિલા ક્રિકેટરને પૂછ્યું, મેદાનમાં જતા પહેલા મેકઅપ કરો છો ? મળ્યો આવો જવાબ અર્જુન એવોર્ડ માટે BCCIએ બે ગુજરાતી સહિત 4 ક્રિકેટરના નામની કરી ભલામણ, જાણો વિગતA look at the Playing XI for #RRvSRH #VIVOIPL pic.twitter.com/mjfQQaDSgN
— IndianPremierLeague (@IPL) April 27, 2019
વધુ વાંચો





















