શોધખોળ કરો

IPL 2019: કોલકાતા-પંજાબની મેચમાં બોલરની ભૂલ ન હોવા છતાં એમ્પાયરે આપ્યો નો બોલ, જાણો શું છે મામલો

નવી દિલ્હીઃ આંદ્રે રસેલ જેવા બેટ્સમેનને જીવનદાન આપવું કેટલું ભારે પડી શકે છે તે કિંગ્સ ઇલેવન પંજાબને હાર બાદ સમજાઈ ગયું છે. તે નોબોલ પર બોલ્ડ થયો અને તે પછી જે કર્યું તેની કોઇને કલ્પના પણ નહીં હોય. રસેલની ઇનિંગની મદદથી કોલકાતાએ 20 ઓવરમાં 218 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમીએ 17મી ઓવરના છેલ્લા બોલ પર આંદ્રે રસેલને બોલ્ડ કર્યો હતો. જેના કારણે પંજાબની ટીમાં ખુશી છવાઇ ગઈ હતી. તે સમયે રસેલ 3 રન પર હતો. પરંતુ પંજાબની ખુશી વધારે સમય ન ટકી અને એમ્પાયરે નો-બોલ આપ્યો. આ નો બોલમાં બોલરની કોઇ ભૂલ નહોતી કે ન તો બોલની હાઇટ મર્યાદાથી વધારે નહોતી. પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિને 30 યાર્ડની અંદર જરૂરી ચાર ફિલ્ડર રાખ્યા નહોતા. જે બોલ પર શમીએ રસેલને બોલ્ડ કર્યો તે વખતે 30 યાર્ડની અંદર માત્ર ત્રણ ફિલ્ડર જ હતા અને નિયમના હિસાબે નો-બોલ હતો. રસેલે આ જીવનદાનનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને 17 બોલમાં 48 રનની ઇનિંગ રમી. આ ઉપરાંત બોલિંગમાંપણ તેણે 3 ઓવરમાં 21 રન આપી 2 વિકેટ ખેરવી હતી. રસેલના શાનદાર પ્રદર્શનના કારણે કેકેઆરે સતત બીજી મેચમાં જીત મેળવી હતી.

ટોપ સ્ટોરી

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget