શોધખોળ કરો

IPL 2020: ધોનીની ટીમ CSKને મોટો ઝટકો, શરુઆતની મેચોમાંથી બહાર થયો આ સ્ટાર ખેલાડી

ચેન્નઈ સુપર કિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ 13મી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટથી હરાવી વિજયી શરૂઆત કરી દીધી છે.

ચેન્નઈ સુપર કિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ 13મી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટથી હરાવી વિજયી શરૂઆત કરી દીધી છે. જો કે, સીએસકેને પ્રથમ મેચમાં પોતાના સ્ટાર ખેલાડી ડ્વેન બ્રાવો વગર જ મેદાનમાં ઉતરવું પડ્યું હતું. સીએસકેના કોચ સ્ટીફન ફ્લેમિંગે પુષ્ટી કરી છે, કે ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો આઈપીએલ 13ની કેટલીક મેચો નહીં રમી શકે. ઈજામાંથી ઉભરી રહેલા વેસ્ટઈન્ડિઝના આ અનુભવી ખેલાડીની ગેરહાજરી બાદ પણ ત્રણ વખત ચેમ્પિયન સીએસકે પ્રથમ મેચ સરળતાથી જીતી લીધી હતી. ફ્લેમિંગે મેચ બાદ કહ્યું કે, “ડ્વેન કેટલીક મેચો માટે બહાર રહેશે.” બ્રાવો હાલમાંજ પૂરી થયેલી કેરેબિયાઈ પ્રીમિયર લીગ દરમિયાન ઈજા પહોંચી હતી. તેને ઘૂંટણમાં ઈજા થવાના કારણે ફાઈનલ રમ્યો નહોતો. બ્રાવોની જગ્યાએ રમી રહેલા ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કુરેને 6 બોલમાં 18 રનની ઈનિંગ રમી સીએસકેને લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. જ્યારે અંબાતી રાયડૂ અને ફાફ ડૂ પ્લેસિસે અડધી સદી નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પહેલેથી જ આ સીઝનમાં સ્ટાર ખેલાડીઓની ખોટથી ઝઝૂમી રહી છે. સ્ટાર બેટ્સમેન સુરેશ રૈના અને સ્પિનર હરભજન સિંહ પણ આ સીઝનમાં નથી રમી રહ્યાં. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget