શોધખોળ કરો

IPL 2020 KKR vs KXIP: પંજાબની ગાડી કાંઠે આવીને ડૂબી, કોલકાતાએ 2 રનથી આપી હાર

કોલકાતા સામે જીત માટે 165 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર પંજાબ 162 રન કરી શકતાં 2 રનથી હાર થઈ હતી.

IPL 2020 KKR vs KXIP: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 24મો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાયો હતો. મેચમાં કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. જીત માટે 165 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર પંજાબ 162 રન કરી શકતાં 2 રનથી હાર થઈ હતી. લોકેશ રાહુલ-મયંક અગ્રવાલની બેટિંગ પર સુનીલ નરેને ફેરવ્યું પાણી પંજાબ તરફથી લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલની જોડીએ શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 14.2 ઓવરમાં 115 રન ઉમેર્યા હતા. મયંક અગ્રવાલે 39 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 56 રન, નિકોલસ પૂરને 10 બોલમાં 16 રન બનાવ્યા હતા. સુનીલ નરેને ચેન્નઈ સામેની મેચની જેમ આ વખતે પણ અંતિમ ઓવરોમાં બોલિંગ કરીને બે વિકેટ ઝડપી હતી. કાર્તિકની કેપ્ટન ઈનિંગ આ પહેલા કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 164 રન બનાવ્યા હતા. ટોસ જીતીને બેટિંગમાં ઉતરેલી કોલકાતાની શરૂઆત નબળી રહી હતી. 14 રનના સ્કોર પર રાહુલ ત્રિપાઠી અને નીતિશ રાણાની વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ ઈયોન મોર્ગન અને શુબમન ગિલે બાજી સંભાળી હતી. મોર્ગને 23 બોલમાં 24 રન બનાવ્યા હતા. શુબમન ગિલ 47 બોલમાં 5 ચોગ્ગા સાથે 57 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન દિનેશ કાર્તિકે 29 બોલમાં 58 રન ફટકાર્યા હતા.
કોલકાતાની પ્લેઈંગ 11: રાહુલ ત્રિપાઠી, શુભમન ગિલ, નીતીશ રાણા, સુનિલ નારાયણ, ઓઇન મોર્ગન, આન્દ્રે રસેલ, દિનેશ કાર્તિક, પેટ કમિન્સ, કમલેશ નાગરકોટી, પ્રસિદ્ધ કૃષ્ણ અને વરુણ ચક્રવર્તી પંજાબની પ્લેઈંગ 11: લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, મંદીપ સિંહ, નિકોલસ પૂરન, સિમરન સિંહ, ગ્લેન મેક્સવેલ, મુજિબ ઉર રહેમાન, ક્રિસ જોર્ડન, રવિ બિશ્નોઇ, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget