શોધખોળ કરો
Advertisement
IPL 2020 CSK vs SRH: ચેન્નઈએ ટોસ જીતીને બેટિંગ લીધી, હૈદરાબાદની ટીમમાં એક બદલાવ
ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 29મો મુકાબલો ધોનીના નેતૃત્વ હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સ અને ડેવિડ વોર્નરની આગેવાની હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહ્યો છે.
IPL 2020 CSK vs SRH: ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 29મો મુકાબલો ધોનીના નેતૃત્વ હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સ અને ડેવિડ વોર્નરની આગેવાની હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો છે. હૈદરાબાદની ટીમમાં એક બદલાવ કરવામાં આવ્યો છે.
પોઈન્ટ ટેબલમાં ચેન્નઈ 7માંથી 2 મેચમાં જીત અને 5 મેચમાં હાર સાથે સાતમા ક્રમે છે. જ્યારે હૈદરાબાદની ટીમ 7 મેચમાં 3 જીત અને 4 હાર સાથે પાંચમા ક્રમે છે.
CSKની પ્લેઇંગ ઇલેવન
શેન વોટસન, ફાફ ડુપ્લેસિસ, અંબાતી રાયડૂ, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, ડ્વેન બ્રાવો, દીપક ચહર, પીયૂષ ચાવલા, શાર્દુલ ઠાકુર, કર્ણ શર્મા
SRHની પ્લેઇંગ ઇલેવન
ડેવિડ વોર્નર, જોની બયરસ્ટો, મનીષ પાંડે, કેન વિલિયમસન, પ્રિયમ ગર્ગ, વિજય શંકર, શાહબઝ નદીમ, રાશિદ ખાન, સંદીપ શર્મા, ખલીલ અહમદ, ટી નટરાજન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement