શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IPL 2020 KKR vs SRH: પ્રિયમ ગર્ગે સુપરમેન બનીને ગિલ અને રાણાના પકડ્યા શાનદાર કેચ, જુઓ વીડિયો
શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ગિલે 12મી ઓવરમાં રાશિદ ખાનની ઓવરમાં શોટ ફટકાર્યો હતો. પરંતુ ગર્ગે દોડીને હવામાં છલાંગ લગાવી શાનદાર કેચ પકડ્યો હતો.
![IPL 2020 KKR vs SRH: પ્રિયમ ગર્ગે સુપરમેન બનીને ગિલ અને રાણાના પકડ્યા શાનદાર કેચ, જુઓ વીડિયો IPL 2020 Match 35 KKR v SRH: Superb catch by Priyam Garg against Kolkata IPL 2020 KKR vs SRH: પ્રિયમ ગર્ગે સુપરમેન બનીને ગિલ અને રાણાના પકડ્યા શાનદાર કેચ, જુઓ વીડિયો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/18225648/garg.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(તસવીર સૌજન્યઃ IPL ટ્વિટર)
IPL 2020 KKR vs SRH: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 35મો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો.
આ દરમિયાન હૈદરાબાદના યુવા ખેલાડી પ્રિયમ ગર્ગે શાનદાર ફિલ્ડિંગ કરીને આક્રમક બેટિંગ કરી રહેલા કોલકાતાના બેટ્સમેન શુભમન ગિલને પેવેલિયન ભેગો કર્યો હતો. શુભમન ગિલે ફટકારેલા શોટને પ્રિયમ ગર્ગે સુપરમેન બનીને ઝડપી લીધો હતો. જે બાદ કેકેઆરનો મિની ધબડકો થયો હતો.
શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ગિલે 12મી ઓવરમાં રાશિદ ખાનની ઓવરમાં શોટ ફટકાર્યો હતો. પરંતુ ગર્ગે દોડીને હવામાં છલાંગ લગાવી શાનદાર કેચ પકડ્યો હતો. જે પછી બે બોલ બાદ ફરી ગર્ગે શાનદાર ફિલ્ડિંગ કરી હતી. વિજય શંકરની ઓવરમાં પ્રથમ બોલ પર વિસ્ફોટક બેટ્સમેન નીતિશ રાણાનો કેચ પકડ્યો હતો.
કોલકાતા નાઇટ રાઇડર્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 163 રન બનાવ્યા હતા.
ગુજરાત ભાજપના કયા ધારાસભ્યએ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારતાં સર્જાયો હડકંપ, જાણો મોટા સમાચાર
ગુજરાત પેટા ચૂંટણીઃ ભાજપને મોટો ફટકો, સોશિયલ મીડિયા ટીમના 200 કાર્યકરો કોંગ્રેસમાં થયા સામેલ, કહ્યું- ચૂંટણી સમયે મજૂર જેવું વર્તન કરવામાં આવતું
મહિલાઓના બેંક ખાતામાં 2.20 લાખ રૂપિયા જમા કરાવી રહી છે મોદી સરકાર? જાણો શું છે હકીકત
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)