શોધખોળ કરો
IPL ઓક્શન: વેસ્ટ ઈન્ડિઝના આ બેટ્સમેનને લાગ્યો જેકપોટ, જાણો કઈ ટીમે કેટલા કરોડમાં ખરીદ્યો
1/4

હેટમાયરે ભારત સામે રમાયેલી વન ડે અને ટી20 શ્રેણીમાં શાનદાર દેખાવ કર્યો હતો. જે બાદ ઘણા વિવેચકોએ તેને આઈપીએલમાં વધારે રકમ મળવાની આશંકા વ્યક્ત કરી હતી.
2/4

જયપુરઃ આઈપીએલ 2019ની આજે જયપુરમાં ચાલી રહી છે. જેમાં યુવા ખેલાડીઓને લોટરી લાગી છે. વેસ્ટ ઈન્ડિઝના આક્રમક બેટ્સમેન હેટમાયરને પણ જેકપોટ લાગ્યો છે. 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝ ધરાવતાં કેરેબિયન બેટ્સમેન હેટમાયરને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 4.20 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો છે.
Published at : 18 Dec 2018 04:19 PM (IST)
View More





















