શોધખોળ કરો

IPL-12 માટે આજે હરાજીઃ ધોનીની ટીમ માત્ર બે ખેલાડી ખરીદી શકશે, કઈ ટીમ પાસે 15 ખેલાડી ખરીદવાનો મોકો?

1/4
118 કેપ્ડ ખેલાડીઓને બે કરોડ, 1.5 કરોડ, એક કરોડ, 75 લાખ અને 50 લાખની બેઝ પ્રાઈઝમાં રાખવામાં આવ્યા છે. બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં નવ ખેલાડી છે. તે દરેક વિદેશી છે. રૂ. 1.5 કરોડની બેઝ પ્રાઈઝમાં 10 ખેલાડીઓ છે. અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 228 છે. તેમને ત્રણ રીતે- 40 લાખ, 30 લાખ અને 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં રાખવામાં આવ્યા છે.

2/4
કિંગ્સ ઈલેવન પંજાબ પાસે સૌથી વધુ 15 ખેલાડીઓ ખરીદવાની જગ્યા છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે માત્ર 2 જખેલાડીઓ ખરીદવાની તક છે. ચેન્નાઈ પાસે બે ખેલાડીઓ ખરીદવા માટે 8.4 કરોડ રૂપિયા છે. જ્યારે કિંગ્સ ઈવેલન પંજાબે 36.20 કરોડ રૂપિયામાં 15 ખેલાડીઓ ખરીદવાના રહેશે. હરાજીમાં રાખવામાં આવેલા ખેલાડીઓને બે ગ્રૂપ કેપ્ડ અને અનકેપ્ડ ક્રિકેટર્સમાં વહેંચવામાં આવ્યા છે.

3/4
આઈપીએલના નિયમ મુજબ દરેક ફ્રેન્ચાઈઝી વધુમાં વધુ 70 ખેલાડીઓને જ ખરીદી શકાશે અને વધુમાં વધુ 80 કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે. ઉપરાંત ટીમમાં વધુમાં વધુ 17 ભારતીય અને 8 વિદેશી ખેલાડી પસંદ કરી શકાય છે.

4/4
જયપુરઃ આીપીએલ 2019 માટે આજે જયપુરમાં ખેલાડીની હરાજી થવા જઈ રહી છે. બીસીસીઆઈએ 1003 ખેલાડીઓની અરજી બાદ હરાજી માટે 346 ખેલાડીઓની અંતિમ યાદી બનાવી છે જેમાં અફઘાનિસ્તાનના 8 ખેલાડીઓને સ્થાન મળ્યું છે જેમાં 5 કેપ્ડ અને 3 અનકેપ્ડ ખેલાડી સામેલ છે. આજે બપોરે 2.30 કલાકે હરાજી શરૂ થશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સચિનના આ 3 મહારેકોર્ડ ક્યારેય નહીં તૂટે! કોહલી અને રૂટ પણ પહોંચી શકશે નહીં

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 4થી T20 મેચ: શું વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ 11માં તક મળશે?

'તેને બીજી તક મળવી જોઈએ': પૂજારાએ આ ફ્લોપ સ્ટારના સમર્થનમાં શું કહ્યું?

IPL 2027: રોહિત શર્માનો મોટો યુ-ટર્ન! ફરી સંભાળશે મુંબઈ ઈન્ડિયન્સની કમાન?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

Embed widget