શોધખોળ કરો

SRH vs MI: જોસેફે પ્રથમ મેચમાં તોડ્યો IPLનો 11 વર્ષનો જૂનો રેકોર્ડ

આ અગાઉ આ રેકોર્ડ રાજસ્થાન રોયલ્સ તરફથી પાકિસ્તાની ઝડપી બોલર સોહેલ તનવીરના નામ પર હતો જેણે ચેન્નઇ સામે ચાર ઓવરમાં 14 રન આપીને છ વિકેટ ઝડપી હતી

હૈદરાબાદઃ મુંબઇ ઇન્ડિયન્સના ઝડપી બોલર અલઝારી જોસેફે પોતાની પ્રથમ મેચમાં આઇપીએલનો 11 વર્ષનો જૂનો રેકોર્ડ તોડી દીધો છે. જોસેફે હૈદરાબાદ વિરુદ્ધ ફક્ત 12 રન આપીને છ વિકેટ ઝડપી હતી. આ અગાઉ આ રેકોર્ડ રાજસ્થાન રોયલ્સ તરફથી પાકિસ્તાની ઝડપી બોલર સોહેલ તનવીરના નામ પર હતો જેણે ચેન્નઇ સામે ચાર ઓવરમાં 14 રન આપીને છ વિકેટ ઝડપી હતી. જોસેફે પોતાની પ્રથમ બોલ  પર વોર્નરની વિકેટ ઝડપી હતી.  આ મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિગ કરવાનો નિર્ણય કર્યો હતો. પોલાર્ડના આક્રમક 46 રનની મદદથી મુંબઇએ સાત વિકેટ પર 136 રનનો સ્કોર બનાવ્યો હતો. હૈદરાબાદની મજબૂત બેટિગલાઇનઅપ સામે 137 રનનો ટાર્ગેટ સામાન્ય લાગતો હતો પરંતુ જોસેફે અને રાહુલ ચહરની શાનદાર બોલિંગના કારણે હૈદરાબાદ ફક્ત 96 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આઇપીએલના ઇતિહાસમાં આ હૈદરાબાદનો ન્યૂનતમ સ્કોર રહ્યો હતો. મુંબઇએ આજની મેચમાં મલિંગાના સ્થાને જોસેફને પોતાની ટીમમાં સ્થાન આપ્યું હતું. આઇપીએલમાં સર્વેશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા બોલરની વાત કરવામાં આવે તો અનિલ કુંબલેનું નામ આ લિસ્ટમાં સૌથી ઉપર છે. કુંબલેએ 2009માં બેગ્લોર તરફથી રાજસ્થાન વિરુદ્ધ 3.1 ઓવરમાં પાંચ રન આપીને 5 વિકેટ ઝડપી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ

એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'

PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર

MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ

ABP Premium

વિડિઓઝ

Junagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યાHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટોનો તમાશોHun To Bolish : હું તો બોલીશ : હેવાન તાંત્રિકChhotaudepur Crime : છોટાઉદેપુરમાં માસૂમની બલીની ઘટના બાદ જોરદાર આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી

દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ

Fact Check: 350 રૂપિયાની નવી નોટ માર્કેટમાં આવ્યાનો દાવો કરતી આ પોસ્ટ છે નકલી

ચેમ્પિયન્સ ટ્રોફી જીતી રોહિત શર્મા પરત ફર્યો, મુંબઇ એરપોર્ટ પર આ રીતે થયું ભવ્ય સ્વાગત

Embed widget