શોધખોળ કરો

CSKએ રચ્યો ઈતિહાસ, IPLમાં આ રેકોર્ડ બનાવનારી પ્રથમ ટીમ બની

ચેન્નઈ સુપર કિંગ્સે મંગળવારે સનરાઈઝર્સ હૈદરાબાદ ને 20 રનથી હરાવ્યું હતું. ચેન્નઈની આ સીઝનમાં ત્રીજી જીત છે. ચેન્નઈએ આ સીઝનમાં 8 મેચ રમી છે, તેમાંથી ત્રણ જીત મેળવી છે,

IPL : ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં ખૂબજ ખરાબ શરુઆત બાદ મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે મંગળવારે સનરાઈઝર્સ હૈદરાબાદ ને 20 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે જ સીએસકે આઈપીએલમાં એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરનાર પ્રથમ ટીમ બની ગઈ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં સીએસકેની સનરાઈઝર્સ હૈદરાબાદ સામે આ 10મી જીત હતી. ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલના ઈતિહાસમાં એક માત્ર એવી ટીમ છે, જેણે વર્તમાન તમામ 7 ટીમો વિરુદ્ધ 10 અથવા તેનાથી વધુ મેચ જીતી છે. સીએસકે સિવાય અન્ય કોઈ ટીમ અત્યાર સુધી તમામ 7 ટીમો વિરુદ્ધ 10 કે તેનાથી વધુ મેચોમાં જીત મેળવી શકી નથી. મંગળવારે રમાયેલા મુકાબલમાં ઘોનીની ટીમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 20 ઓવરમાં 168 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 8 વિકેટના નુકસાન પર 147 રન જ બનાવી શકી હતી. ચેન્નઈની આ સીઝનમાં ત્રીજી જીત છે. ચેન્નઈએ આ સીઝનમાં 8 મેચ રમી છે, તેમાંથી ત્રણ જીત મેળવી છે, જ્યારે પાંચમાં હારનો સામનો કરવો પડ્યો છે. સીએસકે હાલમાં 6 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ ટેબલમાં 6 નંબરે છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 7 માંથી 5 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Embed widget