શોધખોળ કરો

IPL 2025 માં આજે CSK અને RCB વચ્ચે મુકાબલો, જાણો પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન 

IPL 2025માં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાશે. આ મેચ ચેપોક એટલે કે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

Chennai Super Kings vs Royal Challengers Bengaluru: IPL 2025માં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાશે. આ મેચ ચેપોક એટલે કે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમોએ 18મી સિઝનની શરૂઆત જીત સાથે કરી છે. જ્યારે પણ ચેન્નાઈ અને RCBની ટીમો આમને-સામને આવે છે ત્યારે ફેન્સમાં રોમાંચ ચરમ પર પહોંચી જાય છે. આજે પણ બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે.

ચેન્નાઈ અને આરસીબી હેડ ટુ હેડ આંકડા

RCB સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો દબદબો રહ્યો છે. હેડ ટૂ હેડની વાત કરીએ તો મામલો લગભગ એકતરફી છે. ચેન્નાઈએ RCB સામે અત્યાર સુધીમાં 21 મેચ જીતી છે. જ્યારે RCB માત્ર 11 મેચ જીતી શકી છે. જો બંને ટીમોની છેલ્લી પાંચ મેચોની વાત કરીએ તો ચેન્નાઈ 3-2થી આગળ છે.

2008 થી ચેપોકમાં RCB જીત્યું નથી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ચેપોક એટલે કે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ખૂબ જ ખરાબ રેકોર્ડ છે. વિરાટ કોહલીની આરસીબી અહીં 2008થી જીતી નથી. છેલ્લી વખત આઈપીએલની પ્રથમ સિઝનમાં આરસીબી અહીં જીત્યું હતું. એટલે કે ચેન્નાઈની ટીમ 2008થી ચેપોકમાં આરસીબી સામે કોઈ મેચ હારી નથી.

ચેપોક પિચ રિપોર્ટ

ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પીચ સ્પિનરો માટે ઘણી મદદગાર છે. અહીં ઘણા મોટા સ્કોર જોવા મળતા નથી. અહીં નવા બોલથી રન બનાવવું સરળ છે, પરંતુ એકવાર બોલ જૂનો થઈ જાય પછી તે રોકાઈને આવે છે. આવી સ્થિતિમાં અહીં સ્પિનરો વધુ અસરકારક સાબિત થાય છે. ચેન્નાઈની ટીમ અહીં ત્રણ સ્પિનરો સાથે આવે છે. આરસીબી પાસે તેની ટીમમાં ચાર સ્પિન વિકલ્પો પણ છે.

મેચ પ્રિડિક્શન 

RCB છેલ્લા 17 વર્ષથી ચેપોકમાં ચેન્નાઈને હરાવી શક્યું નથી. પરંતુ આ સિઝનમાં આ ટીમ ઘણી મજબૂત દેખાઈ રહી છે. અમારું મેચ પ્રિડિક્શન મીટર કહી રહ્યું છે કે આ મેચ નજીકની હરીફાઈ હશે. ટાર્ગેટનો પીછો કરતી ટીમને જીતની વધુ તકો હોય છે.

RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન- વિરાટ કોહલી, ફિલ સોલ્ટ (વિકેટકીપર), દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રસિખ ડાર, યશ દયાલ, જોશ હેઝલવુડ અને સુયશ શર્મા.

ચેન્નાઈની સંભવિત પ્લેઈંગ ઈલેવન- રાહુલ ત્રિપાઠી, રચિન રવિન્દ્ર, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), શિવમ દુબે, દીપક હુડા, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, એમએસ ધોની (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, નાથન એલિસ, નૂર અહેમદ અને ખલીલ અહેમદ. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
Embed widget