શોધખોળ કરો

IPL 2024: 9 વર્ષ બાદ આજે રાજસ્થાન-બેંગલુરું વચ્ચે એલિમિનેટર, જાણો ત્યારે કોની થઇ હતી જીત ?

IPL 2015 RCB vs RR Eliminator: IPL 2024માં આજે એટલે કે બુધવાર, 22 મેના રોજ અમદાવાદમાં રૉયલ ચેલેન્જર્સ બેંગલુરું અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે

IPL 2015 RCB vs RR Eliminator: IPL 2024માં આજે એટલે કે બુધવાર, 22 મેના રોજ અમદાવાદમાં રૉયલ ચેલેન્જર્સ બેંગલુરું અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આ મેચ જીતનારી ટીમ ફાઈનલ તરફ વધુ એક પગલું ભરશે, જ્યારે હારનારી ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. આ પહેલીવાર નથી જ્યારે બેંગલુરું અને રાજસ્થાન વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. બંને ટીમો વચ્ચે 9 વર્ષ પહેલા એટલે કે 2015 IPLમાં એલિમિનેટર મેચ રમાઈ ચૂકી છે. તો ચાલો જાણીએ એ મેચમાં કઈ ટીમ વિજેતા બની હતી.

IPL 2015માં રમાયેલા એલિમિનેટરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુંએ રાજસ્થાન રૉયલ્સ સામે 71 રનથી જીત મેળવી હતી. એબી ડી વિલિયર્સે શાનદાર ઇનિંગ રમીને બેંગલુરુને જીત અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ સિવાય હર્ષલ પટેલ, ડેવિડ વિઝ, શ્રીનાથ અરવિંદ અને યૂઝવેન્દ્ર ચહલે બૉલિંગમાં કમાલ કર્યો હતો.

આવી રહી હતી મેચની સ્થિતિ 
મેચમાં પ્રથમ બેટિંગ કરતા બેંગલુરુંએ 20 ઓવરમાં 4 વિકેટે 180 રન બનાવ્યા હતા. ટીમ માટે એબી ડી વિલિયર્સે 38 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 66 રનની ઇનિંગ રમી હતી. ડી વિલિયર્સ રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. આ સિવાય મનદીપસિંહે 34 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 54* રન બનાવ્યા હતા. આ દરમિયાન રાજસ્થાનના ધવલ કુલકર્ણીએ સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી.

19 ઓવરમાં 109 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી રાજસ્થાન 
ત્યારબાદ 181 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રૉયલ્સ ટીમ 19 ઓવરમાં 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ માટે ઓપનિંગ કરવા આવેલા અજિંક્ય રહાણેએ 39 બોલમાં 4 ફોરની મદદથી 42 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. ટીમના કુલ 6 બેટ્સમેન ડબલ ફિગર પણ પાર કરી શક્યા ન હતા.

આરસીબીના બૉલરોએ વર્તાવ્યો હતો કહેર 
RCBના બોલરોએ રાજસ્થાન રૉયલ્સ સામે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. ટીમ તરફથી હર્ષલ પટેલ, ડેવિડ વિઝ, શ્રીનાથ અરવિંદ અને યુઝવેન્દ્ર ચહલે 2-2 વિકેટ લીધી હતી. આ ઉપરાંત મિચેલ સ્ટાર્કને 1 સફળતા મળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
Advertisement
metaverse

વિડિઓઝ

Hun To Bolish । દર્દની સાબિતીમાં 'બંધ' । abp AsmitaHun To Bolish । ભાજપમાં ભડકો કાર્યકર્તાઓનું દર્દ ? । abp AsmitaGandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણBanaskantha Rain । બનાસકાંઠાના અંબાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Bhaichung Bhutia: પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
કોંગ્રેસે જાહેર કર્યો વ્હિપ, આવતીકાલે લોકસભામાં હાજર રહેવા પોતાના સાંસદોને અપાયો આદેશ
કોંગ્રેસે જાહેર કર્યો વ્હિપ, આવતીકાલે લોકસભામાં હાજર રહેવા પોતાના સાંસદોને અપાયો આદેશ
Amreli Rain: ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર
Amreli Rain: ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર
Embed widget