મુંબઇની સતત હાર બાદ આ ભારતીય ક્રિકેટર થઇ રહ્યો છે સૌથી વધુ ટ્રૉલ, ટ્વીટર પર મીમ્સનો વરસાદ...........
ફેન્સ મુંબઇની હારનો મોટો વિલન ઓપનિંગ બેટ્સમેન ઇશાન કિશનને ગણાવી રહ્યા છે. આ મેચમાં મુકેશ ચૌધરીના બૉલ પર ખરાબ રીતે આઉટ થયો અને ખાતુ પણ ન હતો ખોલાવી શક્યો.
IPL 2022 CSK vs MI: આઇપીએલમાં સૌથી સક્સેસ મનાતી મુંબઇ ઇન્ડિયન્સ માટે સિઝન 15 ખુબ કપરી સાબિત થઇ રહી છે. ટીમે સળંગ સાત મેચોમાં હારનો સામનો કરી ચૂકી છે, સતત મળી રહેલા હાર પર હવે ફેન્સ રોહિતની આગેવાની ટીમના સ્ટાર બેટ્સમેન પર ગુસ્સે થયા છે. આ ક્રિકેટર છે ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન.
ફેન્સ મુંબઇની હારનો મોટો વિલન ઓપનિંગ બેટ્સમેન ઇશાન કિશનને ગણાવી રહ્યા છે. આ મેચમાં મુકેશ ચૌધરીના બૉલ પર ખરાબ રીતે આઉટ થયો અને ખાતુ પણ ન હતો ખોલાવી શક્યો. ઇશાન કિશને આ ટૂર્નામેન્ટમાં હજુ સુધી ટીમને સારી શરૂઆત નથી અપાવી.
ફેન્સ ઇશાન કિશનને વિલન એટલા માટે બતાવ રહ્યા છે કે મુંબઇ ઇન્ડિયન્સે ઇશાનને 15.25 કરોડ રૂપિયાની મોટી રકમ આપીને ખરીદ્યો છે, પરંતુ તે પ્રમાણે પરફોર્મન્સ નથી બતાવી રહ્યો. જુઓ ટ્વીટર પર કેવી ઉડી રહી છે મજાક..........
Looking for Ishan Kishan! pic.twitter.com/2EQicFloiK
— Vikas Rai (@VikasRa69144233) April 21, 2022
Looking for Ishan Kishan! pic.twitter.com/2EQicFloiK
— Vikas Rai (@VikasRa69144233) April 21, 2022
RT if You Agree Ishan kishan is overrated...#MIvsCSK pic.twitter.com/5tSwnxLyVF
— 𝙎𝙪𝙛𝙞𝙮𝙖𝙖𝙣 𝙃𝙨 🦅 (@Sufiyaan_Zafi) April 21, 2022
When you give 15cr to wife for buying umpires and she buys Ishan kishan #ishankishan#CSKvsMi #RohitSharma #IPL #Dhoni pic.twitter.com/ktxwp47sEt
— Pramod Suthar (@PramodVansh) April 21, 2022
Mi fans to ishan kishan 15cr+ 😂😂😂 pic.twitter.com/LozeygdiPD
— gaurav negi (fb💯) (@gaurav26negi) April 21, 2022
I pick Ishan kishan as captain...but after his contribution in today's match my reaction be like😐 pic.twitter.com/j6httBoGo8
— Hari Narayan (@hn_keshav) April 21, 2022