શોધખોળ કરો

IPL: પર્પલ કેપની રેસમાં હસરંગા આગળ નીકળ્યો, ઓરેન્જ કેપ પર બટલરને આમનાથી મળી રહી છે ટક્કર..........

બટલર આ સિઝનમાં અત્યાર સુધી 13 મેચોમાં 52.25 ની એવરેજ અને 148.82ની ધમાકેદાર સ્ટ્રાઇક રેટથી 627 રન બનાવી ચૂક્યો છે. રન બનાવવાના મામલે તે અન્ય બેટ્સમેનોથી ખુબ આગળ છે.

IPL 2022 Orange and Purple Cap: પર્પલ કેપની રેસમાં RCBના શ્રીલંકન સ્પીનર વાનિન્દુ હસરંગાએ ચહલને પાછળ પાડી દીધો છે. ગુરુવારે રાત્રે રમાયેલી મેચમાં એક વિકેટ હાંસલ કરીને તેને આ સિઝનમાં ચહલની કુલ વિકેટોની બરાબરી કરી લીધી છે. આ રીતે હવે પર્પલ કેપ હસરંગાની પાસે આવી ગઇ છે. વળી, ઓરેન્જ કેપ પર રાજસ્થાન રૉયલ્સના વિસ્ફોટક બેટ્સમેન જૉસ બટલરનો કબજો યથાવત છે. 

કેએલ રાહુલ અને ડી કૉકથી મળી રહી છે બટલરને ટક્કર - 
બટલર આ સિઝનમાં અત્યાર સુધી 13 મેચોમાં 52.25 ની એવરેજ અને 148.82ની ધમાકેદાર સ્ટ્રાઇક રેટથી 627 રન બનાવી ચૂક્યો છે. રન બનાવવાના મામલે તે અન્ય બેટ્સમેનોથી ખુબ આગળ છે. બટલર બાદ લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહલુ અને ઓપનર બેટ્સમેન ક્વિન્ટૉન ડીકૉકનો નંબર આવે છે. આ બન્ને ખેલાડીઓ 500 થી વધુ રન બનાવી ચૂક્યા છે. 

પૉઝિશન બેટ્સમેન મેચ રન બેટિંગ એવરેજ સ્ટ્રાઇક રેટ
1 જૉસ બટલર 13 627 52.25 148.82
2 કેએલ રાહુલ 14 537 48.82 135.26
3 ક્વિન્ટૉન ડીકૉક 14 502 38.62 149.40
4 ફાક ડૂ પ્લેસીસ 14 443 34.08 130.67
5 ડેવિડ વૉર્નર 11 427 53.38 151.95

પર્પલ કેપની રેસમાં આ દિગ્ગજો વચ્ચે છે જંગ 

પૉઝિશન બૉલર મેચ વિકેટ બૉલિંગ એવરેજ ઇકોનૉમી રેટ
1 વાનિન્દુ હસરંગા 14 24  15.08 7.38
2 યુજવેન્દ્ર ચહલ 13 24 16.83 7.76
3 કગિસો રબાડા 12 22 16.72 8.36
4 ઉમરાન મલિક 13 21 20.00 8.93
5 કુલદીપ યાદવ 13 20 19.30 8.45

આ પણ વાંચો.......... 

5G Testing : IIT મદ્રાસમાં 5Gનું સફળ પરીક્ષણ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વૉઇસ અને વીડિયો કૉલ કર્યો, જુઓ વિડીયો

Kidney Stones: દર્દીની કિડનીમાંથી ડોક્ટરે કાઢી 206 પથરી, 6 મહિનાથી પેટમાં દુખાવો હતો

જગદીશ ઠાકોરના હાર્દિક પટેલ પર પ્રહાર, કહ્યું- “જેલ જવાના ડરથી હાર્દિકે રાજીનામું આપ્યું”

Womens World Boxing Championships: નિકહત ઝરીને રચ્યો ઇતિહાસ, ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ

Assam Flood: આસામમાં પૂરના કારણે સ્થિતિ બેકાબૂ, લાખો લોકો થયા પ્રભાવિત

Rupee at All time Low: ઐતિહાસિક નીચી સપાટીએ ગબડ્યા બાદ બંધ થયો રૂપિયો, 5 દિવસથી ઘટાડાનો નવો રેકોર્ડ બન્યો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી

તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક

Gold Silver Rate: સોના ચાંદીના ભાવ ફરી આસમાને, ચાંદી 2,50,000ને પાર પહોંચી, જાણો લેટેસ્ટ રેટ 

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
Gold Silver Rate: સોના ચાંદીના ભાવ ફરી આસમાને, ચાંદી 2,50,000ને પાર પહોંચી, જાણો લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: સોના ચાંદીના ભાવ ફરી આસમાને, ચાંદી 2,50,000ને પાર પહોંચી, જાણો લેટેસ્ટ રેટ 
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!

Weather Update: રાજયમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે, જાણો હવામાન અપડેટ્સ

Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો

વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ

Embed widget