શોધખોળ કરો

IPL 2022 Point Table: આઈપીએલ પોઈન્ટ ટેબલમાં રાજસ્થાનનો દબદબો, ઓરેન્જ અને પર્પલ કેપ પર પણ કબજો

IPL 2022: દિલ્હી સામે 15 રનની જીત બાદ રાજસ્થાનની સ્થિતિમાં આ સુધારો થયો છે. આ ટીમના હવે 7 મેચમાં 5 જીત સાથે 10 પોઈન્ટ છે. ર

IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022ના પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ ટોપ પર પહોંચી ગઈ છે. દિલ્હી સામે 15 રનની જીત બાદ રાજસ્થાનની સ્થિતિમાં આ સુધારો થયો છે. આ ટીમના હવે 7 મેચમાં 5 જીત સાથે 10 પોઈન્ટ છે. રાજસ્થાનની સાથે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પણ 10-10 પોઈન્ટ છે પરંતુ આ બંને ટીમો રન રેટના મામલે રાજસ્થાનથી પાછળ છે.

રાજસ્થાનના ખેલાડીઓએ પણ પર્પલ અને ઓરેન્જ કેપ જાળવી રાખી છે. આરઆરનો યુઝવેન્દ્ર ચહલ આ સિઝનમાં 18 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તે જ સમયે, રાજસ્થાન રોયલ્સના ઓપનર જોસ બટલર આ સિઝનના સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં ટોચ પર યથાવત છે.

પોઇન્ટ ટેબલની શું છે સ્થિતિ

શુક્રવારે રાત્રે દિલ્હી સામેની મેચ જીતતાં જ રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. રન રેટના આધારે આ ટીમ ટોચ પર છે. રાજસ્થાન 7 મેચમાંથી 5માં જીત્યું છે અને 2માં હાર થઈ છે. 0.432 નેટ રન રેટ અને 10 પોઇન્ટના આધારે પ્રથમ ક્રમે છે.  ગુજરાત ટાઈટન્સ 6 મેચમાંથી 5 જીત્યું અને 1 હાર્યું છે. 0.395 નેટ રન રેટ અને 10 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. આરસીબી 7 મેચમાંથી 5 જીત્યું અને બે હાર્યું છે. 0.251ના નેટ રન રેટ અને 10 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. લખનઉ સુપર જાયટન્સ 8 પોઇન્ટ સાથે ચોથા, સનરાઇઝર્સ હૈદરાબાદ પણ 8 પોઇન્ટ સાથે પાંચમા ક્રમે છે. ચેન્નઈ નવમાં અને મુંબઈ ઈન્ડિન્સ 10માં ક્રમે છે.

ઓરેન્જ કેપ

રાજસ્થાનનો જોસ બટલર 7 મેચમાં 491 રન સાથે ઓરેન્જ કેપમાં ટોચ પર છે. બટલર ચાલુ સીઝનમાં શાનદાર ફોર્મમાં છે અને ત્રણ સદી ફટકારી છે. લખનઉનો કેપ્ટન કેએલ રાહુલ 7 મેચમાં 265 રન સાથે બીજા અને દિલ્હીનો પૃથ્વી શો 7 મેચમાં 254 રન સાથે ત્રીજા ક્રમે છે.

પર્પલ કેપ

રાજસ્થાનનો સ્પિનર યુઝવેન્દ્ર ચહલ 7 મેચમાં 18 વિકેટ સાથે પર્પલ કેપની રેસમાં સૌથી આગળ છે. કુલદીપ યાદવ 7 મેચમાં 13 વિકેટ સાથે બીજા અને ડ્વેન બ્રાવો 7 મેચમાં 12 વિકેટ સાથે ત્રીજા ક્રમે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget