શોધખોળ કરો

IPL 2022: પહેલા બોલ પર શૂન્ય રને આઉટ થવા અંગે વિરાટ કોહલીએ પોતાની વાત મુકી, જાણો શું કહ્યું

કોહલીએ કહ્યું કે, "મને લાગે છે કે મારા કરિયરમાં આવું ક્યારેય નથી થયું. પરંતુ હવે મેં બધુ જોઈ લીધું છે"

Virat Kohli says about golden duck: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે આઈપીએલની આ સીઝન ખરાબ રહી છે. કોહલી હમણાં જ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમેલી મેચમાં પહેલા બોલે શૂન્ય રન બનાવીને આઉટ થયો હતો. આ પહેલાં પણ વિરાટ શૂન્ય રન પર આઉટ થયો હતો. વિરાટ કોહલીના આ ખરાબ પ્રદર્શન અંગે સોશિયલ મીડિયા પર લોકોએ વિવિધ સવાલો ઉઠાવ્યા હતા. ત્યાર બાદ હવે કોહલીએ પોતાના "ગોલ્ડન ડક" પ્રદર્શન અંગે ખુલીને વાત કરી છે.

RCBના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિરાટ કોહલીએ મિસ્ટર નાગ્સને ઈન્ટરવ્યું આપ્યું છે. આ ઈન્ટરવ્યુંમાં કોહલીએ શૂન્ય રન પર આઉટ થવા અંગે વાત કરતાં કહ્યું કે, "મને લાગે છે કે મારા કરિયરમાં આવું ક્યારેય નથી થયું. પરંતુ હવે મેં બધુ જોઈ લીધું છે, ગોલ્ડન ડકે મને બધુ બતાવી દીધું છે." આ દરમિયાન વિરાટે પોતાના ખરાબ પ્રદર્શન ઉપર લોકોના મંતવ્યો અંગે વાત કરતાં કહ્યું કે, "તેઓ મને નથી સમજતા. તેઓ એ વાતને નથી અનુભવી શકતા કે હું શું અનુભવ કરી રહ્યો છું. લોકો મારું જીવન ના જીવી શકે અને ના તે ક્ષણોને જીવી શકે."

વિરાટ કોહલીએ એબી ડિવિલિયર્સને યાદ કરતાં કહ્યું કે, "હું તેને રોજ યાદ કરું છું અને મિસ કરુ છું. તે હાલ યુએસમાં છે અને ગોલ્ફ જોઈ રહ્યો છે. અમે અવારનવાર મેસેજ પર વાત કરતા હોઈએ છીએ."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે

શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ

Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahisagar News: માતા-પિતાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! રોબોટિક કીટમાં બેટરી ફાટતા બાળક થયો ગંભીર ઈજાગ્રસ્તBZ Group Scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાંડ મંજૂરBhavnagar Accident CCTV : ભાવનગરમાં અકસ્માત બાદ ચાલક વગર જ બાઇક 90 ફૂટ સુધી દોડ્યુંManmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 

General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?

Embed widget