શોધખોળ કરો

IPL 2022: પંજાબ સામે આઉટ થયા બાદ કોહલીએ ભગવાનને કર્યો સવાલ, વાયરલ વીડિયોમાં જુઓ રિએકશન

IPL 2022, RCB : પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 54 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

IPL 2022, RCB : પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 54 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પૂર્વ આરસીબી કેપ્ટન વિરાટ કોહલી 20 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. આઉટ થયા બાદ કોહલીએ આકાશ તરફ જોયું અને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. તેની આ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. IPL 2022માં કોહલી અત્યાર સુધી કંઈ ખાસ કરી શક્યો નથી.

કોહલીએ બનાવ્યા 20 રન 

પ્રથમ બેટિંગ કરતા પંજાબે 210 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં બેંગ્લોરના ખેલાડીઓ માત્ર 155 રન જ બનાવી શક્યા હતા. વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ આરસીબી માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન કોહલી 14 બોલમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 20 રન બનાવીને આઉટ થયો હતો. આઉટ થયા બાદ કોહલી આકાશ તરફ જોઈને કઈંક બોલતો હોય તેમ નજર પડ્યો. તે ભગવાનને સવાલ કરતો હોય તેમ લાગતું હતું. તેણે આઉટ થયા બાદ ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો.

કોહલી આઈપીએલમાં નથી કરી શક્યો ખાસ દેખાવ

કોહલી હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં પણ ઝીરો પર આઉટ થયો હતો. આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 30 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. રાજસ્થાન સામે 9 રન, લખનઉ અને હૈદરાબાદ સામે ઝીરો પર આઉટ થયો હતો. મુંબઈ સામે 48 રન અને દિલ્હી સામે 1 રન બનાવી આઉટ થયો હતો.

આ પણ વાંચોઃ

 RCB vs PBKS: રજત પાટીદારે ફટકારી 102 મીટર લાંબી સિક્સ, મેચ જોવા આવેલા વૃદ્ધના માથા પર વાગ્યો બોલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?

SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ

Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી

Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત

આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....

US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

Embed widget