શોધખોળ કરો

IPL 2023 Final : IPLમાં આજે વિજેતા ટીમ પર થશે રૂપિયાનો વરસાદ

આ લીગની દરેક સિઝનમાં ફ્રેન્ચાઇઝી તગડી રકમની બોલી લગાવીને ભારત અને વિદેશના ખેલાડીઓને ખરીદે છે. જ્યારે સિઝનના અંત સુધી વિજેતા ટીમથી લઈને લીગ તબક્કામાં બહાર થનારી ટીમને કરોડો રૂપિયા ઈનામ તરીકે મળે છે.

Millions Will Be Showered On The Winning Team : IPLની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. વર્ષ 2008માં શરૂ થયેલી આ લીગના દર્શકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ઈનામોની બાબતમાં પણ આ લીગે ઝડપથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ લીગની દરેક સિઝનમાં ફ્રેન્ચાઇઝી તગડી રકમની બોલી લગાવીને ભારત અને વિદેશના ખેલાડીઓને ખરીદે છે. જ્યારે સિઝનના અંત સુધી વિજેતા ટીમથી લઈને લીગ તબક્કામાં બહાર થનારી ટીમને કરોડો રૂપિયા ઈનામ તરીકે મળે છે.

આ લીગની પ્રથમ બે સીઝનમાં વિજેતા ટીમને 4.8 કરોડ રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવ્યા હતા, જ્યારે ઉપવિજેતા ટીમને 2.4 કરોડ રૂપિયા મળ્યા હતા.જ્યારે ગત સિઝનમાં વિજેતા ટીમ ગુજરાત ટાઇટન્સને 20 કરોડ રૂપિયા મળ્યા હતા. તો રાજસ્થાન રોયલ્સને ઈનામ તરીકે 13 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

IPL 2023માં વિજેતા ટીમ પર થશે કરોડોનો વરસાદ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPL 2023માં કુલ 46.5 કરોડ રૂપિયા ઈનામી રકમ તરીકે આપવામાં આવશે. ઓરેન્જ કેપ અને પર્પલ કેપ વિજેતાઓને 15 લાખ રૂપિયા અને ટુર્નામેન્ટના ઉભરતા ખેલાડીને 20 લાખ રૂપિયા મળશે. આ સિઝનના મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરને ઈનામ તરીકે 12 લાખ રૂપિયા આપવામાં આવશે.

ફાઇનલ CSK અને GT વચ્ચે રમાશે

IPL 2023 ની ફાઇનલ મેચ 29 મે, સોમવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ રહી છે. ફાઇનલમાં પહોંચતા પહેલા CSKએ ક્વોલિફાયર-1 મેચમાં જીટીને 15 રનથી હરાવ્યું હતું. ક્વોલિફાયર-2 મેચમાં જીટીએ મુંબઈ ઈન્ડિયન્સને 62 રનથી હરાવ્યું અને ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી.

ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે અત્યાર સુધીમાં ચાર મેચ રમાઈ છે જેમાં ચેન્નાઈએ એકમાં જીત મેળવી છે અને બાકીની ત્રણ મેચ ગુજરાતે જીતી છે.

IPL Final 2023: આજે પણ IPL ફાઈનલ ના રમાઈ તો કઈ ટીમ બનશે વિજેતા?

આજે અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રિઝર્વ ડે પર ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2023ની ફાઇનલ મેચ યોજાવાની છે. એક તરફ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ પાંચમું આઈપીએલ ટાઈટલ જીતીને સૌથી વધુ આઈપીએલ ટ્રોફી જીતવાના મુંબઈ ઈન્ડિયન્સના રેકોર્ડની બરોબરી કરવા માંગે છે તો બીજી તરફ હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સ સતત બીજી વખત ટ્રોફી જીતવાનો લક્ષ્યાંક સાથે મેદાને પડશે. પરંતુ મેચ પહેલા સૌથી મોટો પ્રશ્ન એ છે કે, જો આજે પણ મેચમાં વરસાદ વિઘ્નરૂપ બનશે તો વિજેતા કેવી રીતે જાહેર થશે? ચાલો જણાએ આખી પ્રક્રિયા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન

Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ

AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા

Ahmedabad: હત્યારા પોલીસકર્મીને પંજાબ ભગાડવામાં પોલીસકર્મીએ જ કરી હતી મદદ, બે ગાડી બદલી થયો હતો ફરાર

ABP Premium

વિડિઓઝ

MICA student killing: અમદાવાદમાં MICA વિદ્યાર્થી હત્યા કેસમાં પોલીસે આરોપી સાથે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શનMICA student killing: અમદાવાદમાં વિદ્યાર્થી હત્યા કેસમાં મોટો ખુલાસોKhyati Hospital Scam: ડો.પ્રશાંત વજીરાણીની પોલીસે કરી ધરપકડ, જાણો શું કરાઈ કાર્યવાહી?Delhi Pollution:દિવાળી બાદ પ્રદુષણમાં વધારો, કેટલાક વિસ્તારોમાં AQI 400ને પાર Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન
Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન
Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ
Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ
AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા
AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા
Ahmedabad: હત્યારા પોલીસકર્મીને પંજાબ ભગાડવામાં પોલીસકર્મીએ જ કરી હતી મદદ, બે ગાડી બદલી થયો હતો ફરાર
Ahmedabad: હત્યારા પોલીસકર્મીને પંજાબ ભગાડવામાં પોલીસકર્મીએ જ કરી હતી મદદ, બે ગાડી બદલી થયો હતો ફરાર
Shani Margi 2024: ભિખારી બનાવી દેશે આ ગ્રહ, તેને હળવાશથી ન લો,શનિવારે બદલી રહ્યો છે ચાલ

Health Tips: 21 દિવસ સતત ખાલી પેટે પીવો આ પાણી, અનેક બીમારીઓ સામે મળશે રક્ષણ

Hair Oil: વાળની સમસ્યાથી છૂટકારો મેળવવા કયું તેલ છે સૌથી બેસ્ટ,જાણો વિગતે

Ahmedabad: જાણો વિદ્યાર્થી પ્રિયાંશુના હત્યારા વિરેન્દ્રસિંહને પકડવામાં કેવી રીતે મળી કળી, ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલે આ રીતે પાડ્યો ખેલ

Embed widget