શોધખોળ કરો

IPL Final: આજે RCB-PBKS વચ્ચેની ફાઇનલ મેચનું લાઇવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ ક્યાંથી જોઇ શકાશે, વાંચો ડિટેલ્સ

IPL 2025 Final Live Streaming: RCB એ ક્વૉલિફાયર-1 માં પંજાબને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યારે પંજાબે બીજા ક્વૉલિફાયરમાં મુંબઈને હરાવ્યું હતું

IPL 2025 Final Live Streaming: IPL સિઝન 18 ની ફાઇનલ મેચ (RCB vs PBKS IPL ફાઇનલ લાઇવ) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે, જે જીતનાર ટીમ માટે પહેલું IPL ટાઇટલ હશે. RCB એ ક્વૉલિફાયર-1 માં પંજાબને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યારે પંજાબે બીજા ક્વૉલિફાયરમાં મુંબઈને હરાવ્યું હતું. મેચનું શિડ્યૂલ, લાઇવ ટેલિકાસ્ટ અને લાઇવ સ્ટ્રીમિંગ વિગતો જાણો.

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ પંજાબ કિંગ્સ: અત્યાર સુધીમાં 36 મેચ રમાઈ છે. RCB એ 18 મેચ જીતી છે અને પંજાબે એટલી જ મેચ જીતી છે. IPL 2025 માં આ ટીમો 3 વખત એકબીજા સામે આવી છે, RCB એ 2 વખત જીત મેળવી છે અને પંજાબે 1 વખત જીત મેળવી છે. ત્રણેય મેચમાં, લક્ષ્યનો પીછો કરતી ટીમ જીતી છે. કેપ્ટન તરીકે, રજત પાટીદાર અને શ્રેયસ ઐયર ફાઇનલમાં પણ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવા માંગશે.

IPL ફાઇનલ કયા દિવસે રમાશે ? 
IPL 2025 ની ફાઇનલ મેચ મંગળવાર, 3 જૂન, 2025 ના રોજ રમાશે.

IPL ફાઇનલ કેટલા વાગ્યે શરૂ થશે ?
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ પંજાબ કિંગ્સ IPL ફાઇનલ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, ટોસ સાંજે 7 વાગ્યે થશે.

RCB vs PBKS IPL ફાઇનલ સ્થળ
IPL ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.

આરસીબી વિરુદ્ધ પીબીકેએસ ફાઇનલ મેચનું લાઇવ પ્રસારણ ક્યાં થશે ?
સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ એચડી.

RCB vs PBKS ફાઇનલ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં છે ? 
IPL ફાઇનલ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ લેપટોપ/કોમ્પ્યુટર પર JioHoster વેબસાઇટ પર અને મોબાઇલ પર JioHotstar એપ પર હશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પીચ રિપોર્ટ 
આઈપીએલની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મંગળવારે અહીં વરસાદની શક્યતા છે. આવી સ્થિતિમાં, પીચ બેટ્સમેન માટે મદદરૂપ થશે, અહીં પહેલા બેટિંગ કરનારી ટીમે લગભગ 220 રન બનાવવા પડશે, પછી તે કઠિન લડાઈ આપી શકશે. 200 રનનો લક્ષ્યાંક હાંસલ કરવો અહીં બહુ મુશ્કેલ નહીં હોય. અહીં બોલ બેટ પર સારી રીતે આવે છે, જો મેચ પહેલા વરસાદ પડે તો તે બોલરો માટે વધુ પડકારો ઉભા કરશે. ટોસ જીતનાર કેપ્ટને અહીં પહેલા બોલિંગ કરવી જોઈએ. ઝડપી બોલરોની સરખામણીમાં સ્પિનરોને અહીં ફાયદો મળી શકે છે, જો પવન ઝડપથી ફૂંકાય તો તે બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 

કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા

PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ

UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?

Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ

CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર

Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો

Embed widget