શોધખોળ કરો
KKR vs MI : મુંબઇ સામે કોલકત્તાનો પાંચ વિકેટે ભવ્ય વિજય, કમિન્સના આક્રમક 56 રન
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આજે મેચ રમાશે. કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
Key Events

IPL_2022_KKR_vs_MI
Background
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આજે મેચ રમાશે. કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
22:53 PM (IST) • 06 Apr 2022
કોલકત્તાની અડધી ટીમ પેવેલિયન ભેગી
ટાઇમલ મિલ્સે પોતાની ઓવર પ્રથમ બોલ પર આન્દ્રે રસેલને 11 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો હતો. કોલકાતાનો સ્કોર 14 ઓવર પછી 115/5
22:15 PM (IST) • 06 Apr 2022
કોલકત્તાની બે વિકેટ પડી
કોલકત્તાની પ્રથમ વિકેટ રહાણેના રૂપમાં પડી હતી. રહાણે સાત રન બનાવી આઉટ થયો હતો. રહાણે બાદ કેપ્ટન શ્રેયસ ઐય્યર પણ 10 રન બનાવી આઉટ થયો હતો. કોલકત્તાએ બે વિકેટના નુકસાન પર 35 રન બનાવ્યા છે.
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update




















