શોધખોળ કરો

IPL 2023: આજે પંજાબ-કોલકત્તાની ટક્કર, શું રાણાની ટીમ હરાવી શકશે ધવનની સેનાને ? જાણો બન્નેની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે એટલે કે 8મી મેએ સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સની ટક્કર પંજાબ કિંગ્સ સામે થવાની છે,

KKR vs PBKS Playing: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે એટલે કે 8મી મેએ સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સની ટક્કર પંજાબ કિંગ્સ સામે થવાની છે, આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાનમાં રમાશે. આ મેચ સાંજે ભારતીય સમયાનુસાર 7.30 વાગે શરૂ થશે. આજની મેચ બન્ને ટીમો માટે ખુબ જ મહત્વની છે. ખાસ કરીને આ મેચ જીતીને કોલકાતાની ટીમ પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખવા માંગશે. પંજાબ કિંગ્સની ટીમ આ સિઝનમાં 10 મેચમાં 10 પૉઈન્ટ સાથે રમી રહી છે, તો વળી કોલકાતા નાઈટ રાઈડર્સના 10 મેચમાં 8 પોઈન્ટ છે. જો કે આ મેચમાં કઈ ટીમ જીતે છે તે જોવું રસપ્રદ રહેશે. તેમજ માનવામાં આવી રહ્યું છે કે આ મેચમાં ટોસની ભૂમિકા મહત્વની હોઈ શકે છે.

બન્ને ટીમોની આવી હોઇ શકે છે આજની પ્લેઇંગ ઇલેવન - 

કોલકત્તા નાઇટ રાઇડર્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન 
રહમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), જેસન રૉય, વેન્કેટેસ અય્યર, નીતિશ રાણા (કેપ્ટન), આન્દ્રે રસેલ, રિન્કુ સિંહ, સુનીલ નારાયણ, શાર્દૂલ ઠાકુર, વૈભવ અરોડા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી. 

પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન  
અથર્વ તાયડે, શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, લિયામ લિવિંગસ્ટૉન, શાહરૂખ ખાન, જિતેશ શર્મા (વિકેટકીપર), સેમ કરન, રાહુલ ચાહર, કગિસો રબાડા, અર્શદીપ સિંહ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો

સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

Embed widget