શોધખોળ કરો

LSG vs MI Head to Head: લખનઉમાં સામે ખરાબ છે મુંબઈનો રેકોર્ડ, અહીં જુઓ હેડ ટૂ હેડ આંકડા

IPL 2025ની 16મી મેચ આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનાર આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.

LSG vs MI Head to Head: IPL 2025ની 16મી મેચ આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનાર આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. લખનઉ સામે 5 વખતની ચેમ્પિયન મુંબઈના આંકડા ઘણા ખરાબ છે, જેના કારણે આજની મેચમાં ઋષભ પંત અને ટીમ માનસિક રીતે મજબૂત રહેશે.

હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની બીજી મેચ રમી રહ્યો છે, પ્રથમ મેચમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ટીમ ચેન્નાઈ સામે હારી ગઈ હતી. હાર્દિક બીજી મેટમાં આવ્યો હતો પરંતુ અહીં પણ તેને ગુજરાતના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે ત્રીજી મેચમાં પ્રથમ જીત નોંધાવી હતી. લખનઉ સુપર જાયન્ટ્સની વાત કરીએ તો, ટીમ આ જ મેદાન (ઈકાના ક્રિકેટ સ્ટેડિયમ, લખનઉ) પર છેલ્લી મેચમાં હારી ગઈ છે. એલએસજીની 3 મેચમાં આ બીજી હાર હતી.

આજે લખનઉમાં કેવું રહેશે હવામાન ?

મેચની દૃષ્ટિએ આજે ​​લખનઉનું હવામાન સારું રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી, જો કે સાંજે કેટલાક વાદળો આવી શકે છે પરંતુ વરસાદની અપેક્ષા નથી. 19 ટકા ભેજ રહેશે અને 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. મેચ દરમિયાન તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેશે.

લખનઉ સુપર જાયન્ટ્સ વિ મુંબઈ ઈન્ડિયન્સ હેડ ટૂ હેડ રેકોર્ડ

મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ બંને વચ્ચે અત્યાર સુધીમાં કુલ 6 મેચ રમાઈ છે, જેમાં મુંબઈનો રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. લખનઉએ 6માંથી 5 મેચ જીતી છે જ્યારે મુંબઈ માત્ર એક જ વાર લખનઉને હરાવી શક્યું છે.

MI સામે LSGનો સૌથી વધુ ટોટલ- 196
MI સામે LSGનો સૌથી વધુ ટોટલ-  132 
LSG સામે MIનો સૌથી વધુ ટોટલ - 214
LSG સામે MIનો સૌથી વધુ ટોટલ - 101

ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં IPL રેકોર્ડ

લખનઉના આ મેદાન પર કુલ 15 આઈપીએલ મેચ રમાઈ છે. આમાં, પ્રથમ બેટિંગ કરનાર ટીમે 7 વખત જીત મેળવી છે અને પ્રથમ બોલિંગ કરનારી ટીમ એટલી જ વખત જીતી છે. અહીં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર 89 છે, જે 2023માં મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ માર્કસ સ્ટોઈનિસે બનાવ્યો હતો. અહીં સૌથી મોટો ટીમનો કુલ સ્કોર 235 છે, જે KKR દ્વારા છેલ્લી સિઝનમાં લખનઉ સામે જ બનાવ્યો હતો. અહીં સૌથી મોટો રન ચેઝ 177 છે, જે પંજાબ કિંગ્સે એલએસજી સામે કર્યો હતો.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget