શોધખોળ કરો

MI vs CSK: મેં રન નહીં બનાયેગા.... રોહિત શર્મા ઝીરો રન પર આઉટ થતાં લોકોએ મિમ્સ બનાવી ટ્રોલ કર્યો...

આજે મુંબઈ ઈંડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પહેલાં ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની ટીમની શરુઆત ખરાબ રહી હતી.

Mumbai Indians vs Chennai Super kings: આજે મુંબઈ ઈંડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પહેલાં ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ પહેલાં બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની ટીમની શરુઆત ખુબ જ ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા પહેલી ઓવરના જ બીજા બોલ પર આઉટ થઈ ગયો હતો. મુંબઈ માટે આજની મેચ ખુબ જ મહત્વની છે કારણ કે, જો આ મેચમાં મુંબઈ ઈંડિયન્સની હાર થશે તો પ્લેઓફમાં પહોંચવાની આશાઓ પર સંપુર્ણ રીતે પુર્ણ થઈ જશે. ત્યારે કેપ્ટન રોહિતના આ ખરાબ પ્રદર્શન પર સોશિયલ મીડિયા પર લોકોએ વિવિધ પ્રકારના મિમ્સ બનાવ્યા હતા.

ટ્વીટર પર એક યુઝરે પુષ્પા ફિલ્મના ફેમસ ડાયલોગ મેં ઝુકેગા નહીની સ્ટાઈલ પર મિમ બનાવીને લખ્યું હતું કે, મેં રન નહી બનાયેગા સાલા...

અન્ય એક યુઝરે મુંબઈ ઈંડિયન્સના આ સિઝનના ખરાબ પ્રદર્શન પર કોમેન્ટ કરતું મિમ બનાવ્યું હતું. આ મિમ્સમાં આ સિઝનની તમામ મેચો હારવા પર કટાક્ષ કરવામાં આવ્યો હતો.

આજની મેચમાં ઈશાન કિશન અને રોહિત શર્મા 0 રન પર આઉટ થતાં એક યુઝરે આ મિમ બનાવ્યું હતું.

એક યુઝરે લખ્યું હતું કે, રહેને દો બેટા.. તુમસે ના હો પાયેગા..

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ

Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને

અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ

અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ

વાવ-થરાદ અને દિયોદરમાં મેઘતાંડવ, ભારે વરસાદથી અનેક ઘરોમાં પાણી ભરાયા, શાળાઓમાં રજા જાહેર

Rain: રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ અલર્ટ, 20 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા

Embed widget