શોધખોળ કરો

Prithvi Shaw: પ્રથમવાર ગર્લફ્રેન્ડ નિધિ તપાડિયા સાથે જોવા મળ્યો પૃથ્વી શૉ, IIFA એવોર્ડમાં આપી હાજરી

હવે લીગ સ્ટેજ સાથે ટીમની સફર સમાપ્ત થયા પછી શૉ તેની ગર્લફ્રેન્ડ નિધિ તપાડિયા સાથે પહેલીવાર જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યો છે.

Prithvi Shaw And Nidhi Tapadia: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023ની સીઝનમાં જો કોઈ એક ખેલાડીને તેના ખરાબ પ્રદર્શનને કારણે સૌથી વધુ ટીકાનો સામનો કરવો પડ્યો હોય તો તે દિલ્હી કેપિટલ્સ (DC)નો ખેલાડી પૃથ્વી શૉ હતો. હવે લીગ સ્ટેજ સાથે ટીમની સફર સમાપ્ત થયા પછી શૉ તેની ગર્લફ્રેન્ડ નિધિ તપાડિયા સાથે પહેલીવાર જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યો છે. બંનેએ 26 મેના રોજ અબુ ધાબીમાં આયોજિત IIFA એવોર્ડ શોમાં હાજરી આપી હતી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

પૃથ્વી શૉની ગર્લફ્રેન્ડ નિધિ તપાડિયા એક મોડલ છે અને એક્ટિંગમાં કરિયર બનાવવા માંગે છે. આ ઈવેન્ટમાં બંને કાળા કપડામાં જોવા મળ્યા હતા. જ્યાં પૃથ્વી શોએ જેકેટ અને શર્ટ સાથે બ્લેક કલરની જીન્સ પહેરી હતી. જ્યારે નિધિએ બ્લેક કલરની સાડી પહેરી હતી. બંને એકસાથે ખૂબ જ સુંદર કપલ લાગી રહ્યા હતા.

IPL 2023ની આ સીઝન પૃથ્વી શૉ માટે સારી રહી નથી

દિલ્હી કેપિટલ્સના ખેલાડી પૃથ્વી શૉ માટે તેના ક્રિકેટ કરિયરની અત્યાર સુધીની સૌથી ખરાબ IPL સીઝન રહી છે. તેના ખરાબ ફોર્મને કારણે શૉને ટીમ મેનેજમેન્ટે પ્લેઇંગ 11માંથી થોડી મેચો બાદ બહાર કરી દીધો હતો. જોકે સીઝનના અંતે શોને કેટલીક મેચ રમવાની તક મળી હતી. જેમાં તે પંજાબ કિંગ્સ સામે અડધી સદીની ઇનિંગ રમી શક્યો હતો.

આ સીઝનમાં 23 વર્ષીય પૃથ્વી શૉ 8 મેચમાં માત્ર 106 રન જ બનાવી શક્યો હતો. શૉના ખરાબ ફોર્મને જોતા તેના માટે ભારતીય ટીમમાં વાપસી કરવી સરળ નથી. વેસ્ટ ઈન્ડિઝ સામેની આગામી ટી20 શ્રેણીમાં કેટલાક યુવા ખેલાડીઓને ભારતીય ટીમ માટે રમવાની તક મળી શકે છે. જેમાં યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડનું નામ રેસમાં આગળ છે.

Salman Vicky Video: IIFA એવોર્ડ્સમાં વિકી કૌશલને ઇગ્નોર કરતો જોવા મળ્યો સલમાન ખાન, ચાહકો હેરાન

Salman Khan Vicky Kaushal IIFA 2023 Viral Video: આ દિવસોમાં સલમાન ખાન અને વિકી કૌશલ અબુ ધાબીમાં IIFA 2023માં હાજરી આપવા માટે તૈયારી કરી રહ્યા છે. તેમની સાથે આ ખાસ સમારોહમાં ઘણા સ્ટાર્સ હાજરી આપશે. હવે IIFA 2023ની પ્રેસ કોન્ફરન્સમાંથી સલમાન ખાન અને વિકી કૌશલનો એક વીડિયો સામે આવ્યો છે. આ જોઈને લાગે છે કે સલમાન ખાન તેની એક્સ ગર્લફ્રેન્ડ કેટરીનાના પતિ વિકી કૌશલને નજરઅંદાજ કરી રહ્યો છે. આ જોઈને ચાહકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Embed widget