શોધખોળ કરો

RR vs DC: અશ્વિને તોફાની બેટિંગ કરતાં રાજસ્થાને ઋષભ પંતની મોજ લીધી, ટ્વીટરમાં કોહલી પર મિમ્સ બન્યા

આર.અશ્વિને શાનદાર બેટિંગ કરીને પોતાના આઈપીએલ કરીયરની પહેલી અડધી સદી ફટકારી હતી.

RR vs DC, R Ashwin: રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં આઈપીએલ 2022ની 58મી મેચ રમાઈ રહી છે. આ મેચમાં દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલાં બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમની શરુઆત ખરાબ રહી હતી. ઓપનર બેટ્સમેન બટલર અને જયસ્વાલ તરત આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ બેટિંગ કરવા આવેલા આર.અશ્વિને શાનદાર બેટિંગ કરીને પોતાના આઈપીએલ કરીયરની પહેલી અડધી સદી ફટકારી હતી.

અશ્વિને શાનદાર બેટિંગ કરતાં ચોક્કા અને સિક્સર ફટકારવાનું ચાલુ કર્યું હતું. અશ્વિનની આ બેટિંગ જોઈને રાજસ્થાન રોયલ્સે ટ્વીટ કરીને દિલ્હીના કેપ્ટન ઋષભ પંતની મોજ લીધી હતી. રાજસ્થાને પંતનો એક જુનો ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં લખેલું હતું - કમ ઓન અશ્વિન, કમ ઓન. 

અશ્વિને 38 બોલમાં 50 અને દેવદત્ત પડિકલે 30 બોલમાં 48 રન બનાવ્યા હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી હતી. અશ્વિન 38 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે પડિકલે 6 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ત્યાર બાદ કેપ્ટન સંજુ સેમસન 4 બોલમાં 6 રન અને રિયાન પરાગ 5 બોલમાં 9 રન બનાવીને ઝડપથી આઉટ થઈ ગયા હતા.

ટોપ સ્ટોરી

મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ

Embed widget