RR vs LSG: આજે સંજૂ અને રાહુલ વચ્ચે કાંટે કી ટક્કર, જાણો કયા કયા ખેલાડીઓ છે બન્નેની ટીમોમાં, જુઓ ફૂલ સ્ક્વૉડ.......
આજની મેચમાં બન્ને ટીમોમાં કયા કયા ખેલાડીઓ આવી શકે છે. આજે બંને ટીમો વચ્ચેની આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે.
RR vs LSG: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે બે સક્સેસ અને મોટી ટીમો વચ્ચે જંગ જામશે. આજે કેએલ રાહુલની લખનઉ સામે ફરી એકવાર સંજૂની રાજસ્થાન ટકરાશે. સંજૂની રાજસ્થાન રૉયલ્સ આ વખતે લીગમાં જબરદસ્ત પરફોર્મ કરી રહી છે, તો વળી, બીજીબાજુ લખનઉ સુપર જાયન્ટ્સ છે, તે પણ લીગમાં શાનદાર પરફોર્મન્સ સાથે બીજા નંબર પર યથાવત છે. હવે જોવાનું એ રહેશે કે આજની મેચમાં બન્ને ટીમોમાં કયા કયા ખેલાડીઓ આવી શકે છે. આજે બંને ટીમો વચ્ચેની આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં બંને ટીમો વચ્ચે કાંટે કે ટક્કર થશે. રાજસ્થાન રૉયલ્સની ટીમે જીતની હેટ્રિક લગાવી છે. બીજીબાજુ લખનઉની ટીમ આ મેચ દ્વારા પુનરાગમન કરવા માંગશે. કેએલ રાહુલની ટીમ છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે હારી ગઈ હતી. જાણો અહીં શું છે બન્નેની ફૂલ સ્ક્વૉડ....
આઇપીએલ 2023 માટે રાજસ્થાન અને લખનઉ ટીમની ફૂલ સ્ક્વૉડ -
રાજસ્થાન રૉયલ્સની ફૂલ સ્ક્વૉડ -
સંજૂ સેમસન (કેપ્ટન), અબ્દુલ બાસિત, મુરુગન અશ્વિન, રવિચંદ્રન અશ્વિન, કેએમ આસિફ, ટ્રેન્ટ બૉલ્ટ, જૉસ બટલર, કેસી કરિઅપ્પા, યૂઝવેન્દ્ર ચહલ, ડૉનોવન ફરેરા, શિમરૉન હેટમાયર, જેસન હૉલ્ડર, યશસ્વી જૈસ્વાલ, ઓબેદ, ધ્રુવ. મેકકૉય, દેવદત્ત પડિકલ, રિયાન પરાગ, કુણાલ સિંહ રાઠોડ, જૉ રૂટ, નવદીપ સૈની, સંદીપ શર્મા, કુલદીપ સેન, આકાશ વશિષ્ઠ, કુલદીપ યાદવ, એડમ ઝમ્પા.
લખનઉ સુપર જાયન્ટ્સની ફૂલ સ્ક્વૉડ -
કેએલ રાહુલ (કેપ્ટન), આવેશ ખાન, આયુષ બદોની, ક્વિન્ટૉન ડિકૉક, કૃષ્ણપ્પા ગૌતમ, અર્પિત ગુલેરિયા, દીપક હુડા, પ્રેરક માંકડ, કાયલી મેયર્સ, અમિત મિશ્રા, મોહસીન ખાન, નવીન-ઉલ-હક, ક્રુણાલ પંડ્યા, નિકૉલસ પૂરન, રવિ બિશ્નોઈ, ડેનિયલ સેમ્સ, કર્ણ શર્મા, રૉમારિયો શેફર્ડ, માર્કસ સ્ટૉઈનિસ, સ્વપ્નિલ સિંહ, જયદેવ ઉનડકટ, મનન વોહરા, માર્ક વૂડ, યશ ઠાકુર, યુદ્ધવીર સિંહ.
From school-mates to team-mates 😃
— IndianPremierLeague (@IPL) April 19, 2023
Celebrating Maiden IPL Fifty, a successful field day and @mipaltan's winning run with Cameron Green & @timdavid8 👌🏻👌🏻 - By @28anand
Full Interview 🎥🔽 #TATAIPL | #SRHvMI https://t.co/2RmY6ej7KQ pic.twitter.com/iR6KNlR1mf
Summarising @mipaltan's win over #SRH in 60 seconds? ⏰@TilakV9 says - challenge accepted 😎#TATAIPL | #SRHvMI pic.twitter.com/JDQ08QqJNL
— IndianPremierLeague (@IPL) April 19, 2023
In 📸📸
— IndianPremierLeague (@IPL) April 18, 2023
That moment when Arjun Tendulkar picked up his maiden #TATAIPL wicket 👏👏#SRHvMI pic.twitter.com/jnwnsfvXlo