શોધખોળ કરો

IPL 2024 : કોહલીએ આ ખાસ મામલે બનાવ્યો સદીનો રેકોર્ડ, ઉપલબ્ધિ હાંસિલ કરનાર એકમાત્ર ભારતીય 

મેચમાં આરસીબીની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થતા જ અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો.

IPL 2024 : આજે IPL 2024 ની 15મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ (RCB vs LSG) વચ્ચે રમાઈ રહી છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મેચમાં આરસીબીની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થતા જ અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો.

વાસ્તવમાં, વિરાટ કોહલી આજે એમ ચિન્નાસ્વામીના મેદાન પર પોતાની 100મી T20 મેચ રમવા આવ્યો છે અને તે એક મેદાન પર મેચમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બની ગયો છે. કોહલીએ પોતાની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આ મેદાન પર સૌથી વધુ T20 મેચ રમી છે.

આ યાદીમાં મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માનું નામ 80 મેચ સાથે બીજા સ્થાન પર છે. રોહિતે તેની T20 કારકિર્દીમાં મોટાભાગની મેચો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમી છે. ત્રીજા નંબર પર ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનું નામ આવે છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ધોનીએ પોતાની T20 કારકિર્દીમાં 69 મેચ રમી છે.

વિરાટ કોહલીનો એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ સાથે ખૂબ જ ખાસ સંબંધ છે. T20 ફોર્મેટમાં આ મેદાન પર તેના આંકડા જોવા લાયક છે. તેણે 100 મેચમાં 3276* રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેણે પોતાના બેટથી ચાર સદી અને 25 અડધી સદી ફટકારી છે. જ્યારે 113 રન સર્વશ્રેષ્ઠ સ્કોર રહ્યો છે. 

જો આઈપીએલ 2024માં વિરાટ કોહલીના ફોર્મની વાત કરીએ તો તે પણ ઘણું સારું રહ્યું છે. અત્યાર સુધીમાં તેણે ત્રણ ઇનિંગ્સમાં 90.50ની એવરેજ અને 141.41ના સ્ટ્રાઇક રેટથી 181 રન બનાવ્યા છે, જેમાં બે અડધી સદીનો પણ સમાવેશ થાય છે. 

બેંગ્લોરને 182 રનનો ટાર્ગેટ આપ્યો

લખનૌ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 182 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. નિકોલસ પુરને 21 બોલમાં એક ફોર અને પાંચ સિક્સરની મદદથી 40 રનની ઇનિંગ રમી હતી. લખનૌએ છેલ્લી પાંચ ઓવરમાં બે વિકેટ ગુમાવીને 50 રન બનાવ્યા હતા. જેમાં 19મી ઓવરમાં 20 રન અને 20મી ઓવરમાં 13 રન સામેલ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ

Embed widget