શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
DC vs SRH: દિલ્હીએ હૈદરાબાદને જીત માટે આપ્યો 130 રનનો લક્ષ્યાંક
નવી દિલ્હી: આઈપીએલમાં આજે દિલ્હી કેપિટલ્સની ટીમનો ફિરોઝ શાહ કોટલા મેદાન પર સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મુકાબલો છે. દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદને 20 ઓવરમાં 8 વિકેટના નુકશાન પર 130 રનનો લક્ષ્યાંક આપ્યો છે. દિલ્હી તરફથી શ્રેયસ અય્યરે 43 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમાર, નબી અને એસ કોલે 2-2 વિકેટ ઝડપી હતી.
આ પહેલા હૈદરાબાદે ટોસ જીતે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પોતાના ઘરેલૂ મેદાન પર દિલ્હીની આ ત્રીજી મેચ છે. ફિરોઝ શાહ કોટલા મેદાન પર દિલ્હીને 1 જીત મળી છે અને 1માં હાર મળી છે. કોલકાતા નાઇટ રાઇડર્સ સામે સુપર ઑવર્સમાં દિલ્હીએ જીત મેળવી હતી.#DCvSRH: भुवनेश्वर कुमार, मोहम्मद नबी और सिद्धार्थ कौल (2-2 विकेट) की शानदार गेंदबाज़ी के बल पर हैदराबाद ने दिल्ली को 129 रनों पर रोका. श्रेयस अय्यर (43), अक्षर पटेल 13 गेंदों पर 23 रन. #DC 20 ओवर में 129/8https://t.co/ddNp4hdsXa pic.twitter.com/u7A5csJcPo
— Wah Cricket (@Wahcricketlive) April 4, 2019
Hyderabad win toss, opt to bowl first@SunRisers: Unchanged@DelhiCapitals: Ishant, Axar and Tewatia in for Harshal Patel, Avesh Khan and Hanuma Vihari pic.twitter.com/NajVaiydjz — Wah Cricket (@Wahcricketlive) April 4, 2019બીજી તરફ હૈદરાબાદને 3 મેચમાંથી 2 જીત મળી છે અને એક હારનો સામનો કરવો પડ્યો છે. તેણે કોલકાતા અને બેંગલોરને પરાજય આપ્યો છે. હૈદરાબાદની ટીમ ઘણી મજબૂત જોવા મળી રહી છે. હૈદરાબાદનાં ઑપનર ડેવિડ વૉર્નર અને જોની બેયરસ્ટો શાનદાર ફૉર્મમાં છે. બંનેએ ગત મેચમાં સદી ફટકારી હતી. તો દિલ્હીમાં પૃથ્વી શૉ, ધવન અને ઋષભ પંત પણ સારા ફૉર્મમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion