શોધખોળ કરો
લગ્નના બંધનમાં બંધાયો IPLનો આ સ્ટાર ક્રિકેટર, જાણો ટીમ ઈન્ડિયાના ક્યા ખેલાડીઓ રહ્યા હાજર, જુઓ તસવીરો

1/6

નીતીશ આઈપીએલમાં કેકેઆર તરફથી રમે છે. તેણે ગત સીઝનમાં પોતાના પ્રદર્શન દ્વારા તમામનું ધ્યાન ખેંચ્યું હતું. તે આક્રમક બેટિંગ કરવાની સાથે સ્પિન બોલિંગ પણ કરે છે. 3.40 કરોડ રૂપિયાની રકમ ખર્ચ કરીને KKRએ તેને ટીમમાં સામેલ કર્યો છે.
2/6

સાથી મિત્રો સાથે નીતીશ રાણા.
3/6

રિષભ અને કાર્તિક ઉપરાંત દિલ્હી ટીમનો ખેલાડી ઉન્મુક્ત ચંદ પણ લગ્નમાં સામેલ થયો હતો.
4/6

કાર્તિક ઉપરાંત ટીમ ટીમ ઈન્ડિયાનો યુવા સ્ટાર રિષભ પંત પણ સામેલ થયો હતો. પંત અને નીતીશ બંને દિલ્હી તરફથી રમે છે.
5/6

આ અવસર પર ક્રિકેટ જગતની અનેક જાણીતી હસ્તિઓ હાજર રહી હતી. કેકેઆરનો કેપ્ટન અને ભારતીય ટીમનો સ્ટાર ક્રિકેટર દિનેશ કાર્તિક આ અવસર પર અભિષેક નાયર સાથે નજરે પડ્યો.
6/6

નવી દિલ્હીઃ ઘરેલુ ક્રિકેટમાં દિલ્હી તરફથી અને IPLમાં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમતા યુવા ક્રિકેટર નીતીશ રાણાએ લગ્ન કરી લીધા છે. તે ગર્લફ્રેન્ડ સાચી મારવાહ સાથે સાત ફેરા ફર્યો હતો.
Published at : 19 Feb 2019 05:41 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દુનિયા
દેશ
દુનિયા
Advertisement
