શોધખોળ કરો
Asian Games 2018: કબડ્ડીના ઈતિહાસમાં સૌથી મોટો ઉલટફેર, 28 વર્ષમાં પ્રથમવાર ભારતીય ટીમ ફાઇનલમાં ના પહોંચી
1/4

હવે ફાઈનલમાં ઈરાનનો મુકાબલો દક્ષિણ કોરિયા સામે થશે, દક્ષિણ કોરિયાએ પાકિસ્તાનને સેમીફાઈનલમાં હરાવ્યું હતું. હવે ભારતીય ટીમને બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડશે.
2/4

ઇરાને સેમીફાઈનલમાં ભારતને હરાવીને 2014નો એશિયન ગેમ્સની ફાઈનલમાં મળેલી હારનો બદલો લઈ લીધો છે. 2014ની ફાઇનલમાં ભારતે આક્રમક મુકાબલામાં ઇરાનને 27-25થી હરાવી જીત હાંસલ કરી લીધી હતી.
Published at : 23 Aug 2018 10:15 PM (IST)
View More





















