સ્ટાર ઓફ સ્પિનર હરભજન સિંહ પત્ની ગીતા બસરા સાથે સામેલ થયો હતો.
2/4
ક્રિકેટનો ભગવાન ગણાતો સચિન તેંડુલકર પત્ની અંજલિ અને પુત્ર અર્જુન સાથે આવ્યો હતો.
3/4
સચિન અને હરભજને પરિવાર સહિત અમિતાભ બચ્ચન સાથે તસવીર ખેંચાવી હતી.
4/4
મુંબઈઃ ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના ગઈકાલે આનંદ પિરામલ લગ્ન યોજાયા હતા. આ લગ્નમાં સેલિબ્રિટીઝનો જમાવડો લાગ્યો હતો. બોલીવુડ, પોલિટિક્સની સાથે ભારતના સ્ટાર ક્રિકેટરો ઈશાના લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા.