શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

વિશ્વના બેસ્ટ ફિલ્ડરે ટીમ ઇન્ડિયાના ફિલ્ડિગ કોચ માટે કરી અરજી, જાણો વિગત

કોચ બનવાના નિયમો અનુસાર જો તમે કોઇ ઇન્ટરનેશનલ ટીમ સાથે કામ નથી કર્યું તો આઇપીએલમાં તમને ઓછામાં ઓછી એક સીઝનનો કોચિંગનો અનુભવ હોવો જોઇએ.

નવી દિલ્હીઃ દક્ષિણ આફિકાનો પૂર્વ ક્રિકેટર અને પોતાના સમયના શાનદાર ફિલ્ડરોમાંથી એક જોન્ટી રોડ્સ ભારતીય ક્રિકેટ ટીમ માટે ફિલ્ડિંગ કોચ પદ માટે અરજી કરી છે. ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડના એક સીનિયર અધિકારીએ આઇએએનએસને કહ્યું કે રોડ્સે ફિલ્ડિંગ કોચ પદ માટે અરજી કરી છે.  અધિકારીએ કહ્યું કે રોડ્સે આ અગાઉ કોઇ પણ નેશનલ ટીમ સાથે કામ નથી કર્યું. પરંતુ તે આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ સાથે છેલ્લી નવ સીઝન સુધી કોચિંગ આપી રહ્યા છે. અધિકારીએ કહ્યું કે, હા, રોડ્સે અરજી કરી છે અને એ સત્ય પણ છે કે તે આ અગાઉ કોઇ પણ ઇન્ટરનેશનલ ટીમને કોચિંગ આપ્યું નથી પરંતુ તે નવ સીઝનથી આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ કોચ રહી ચૂક્યા છે. કોચ બનવાના નિયમો અનુસાર જો તમે કોઇ ઇન્ટરનેશનલ ટીમ સાથે કામ નથી કર્યું તો આઇપીએલમાં તમને ઓછામાં ઓછી એક સીઝનનો કોચિંગનો અનુભવ હોવો જોઇએ. અધિકારીએ કહ્યું કે, મુંબઇ ઇન્ડિયન્સ સાથે તેમનો  કામ કરવાનો અર્થ છે કે તે ભારતીય ખેલાડીઓના કામકાજને સમજે છે. હાલના સમયમાં આર.શ્રીધર ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ છે અને વર્લ્ડકપ પૂર્ણ થયા બાદ તેમનો કોન્ટ્રાક્ટને 45 દિવસ સુધી વધારી દેવામાં આવ્યો છે.  
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!

નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ ચોરીનું સત્ય શું?Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરા કચડી નાખશેRajkot News: રાજકોટમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા ભવ્ય વૃદ્ધાશ્રમ બનાવવામાં આવશેSurat News: સુરતનું નકલી આરસી બુકનું કૌભાંડ, એજન્ટ સહિત વધુ 2 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો

Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ

'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા

Embed widget