શોધખોળ કરો
આ ક્રિકેટરે પોતાને વિરાટ કરતાં પણ ફિટ ગણાવ્યો ને ટીમમાંથી થઈ ગઈ બાદબાકી, જાણો વિગત
1/7

નવી દિલ્હીઃ કેપ્ટન વિરાટ કોહલીને ટીમમાં સૌથી ફિટ ગણવામાં આવે છે. કેટલાય દિગ્ગજોએ પણ આ વાતને માની છે. યો યો ટેસ્ટને પણ તે સફળતાથી પાસ કરી લે છે. વિરાટ અનુશાસન અને સંઘર્ષની સાથે ફિટનેસને પણ નવુ રૂપ આપે છે. પણ હવે આ વાતમાં એક નવુ ટ્વીસ્ટ આવ્યુ છે કે ભારતીય ટીમમાં સૌથી ફિટ ક્રિકેટર કોહલી નથી પણ કરુણ નાયર છે.
2/7

કરુણ નાયરે કહ્યું કે, હું બસુ સરની સાથે ખુબ સમય વિતાવી રહ્યો છુ જે અમારા ટ્રેનર છે અને આની સાથે બેટિંગ કૉચ સંજય બાંગર સરની સાથે પણ. આમની સાથે ઘણાબધા થ્રૉ ડાઉન સત્ર અને સેશન થયા છે. તેમના અનુસાર હું ટીમ ઇન્ડિયાનો સૌથી ફિટ ખેલાડી છે.
Published at : 03 Oct 2018 10:37 AM (IST)
View More





















