શોધખોળ કરો

ભારતીય ટીમના આ ફાસ્ટ બોલરે કર્યા લગ્ન, 3 મેચો માટે થયો હતો સસ્પેન્ડ!

સંદીપ વોરિયર ઇન્ડિયા એ ટીમનો સભ્ય છે. તે શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે પણ ગયો હતો.

નવી દિલ્હીઃ ભારતના ઉભરતા ક્રિકેટર સંદીપ વોરિયરે લગ્ન કર્યા છે. સંદીપ અને તેની નવી નવેલી દુલ્હનની તસવીરો કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. લગ્ન દરમિયાન સંદીપે બ્લેક કલરનો શૂટ પહેર્યો છે જ્યારે દુલ્હન આર્થિ કસ્તૂરીરાજ લાઈટ બ્લૂ કલરના લહંગામાં જોવા મળી રહી છે. સાથે જ તેના માતા પિતા અને સુનીલ ગાવસ્કર પણ જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે, સંદીપ આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ક્રિકેટ રમે છે. સંદીપ વોરિયર ઇન્ડિયા એ ટીમનો સભ્ય છે. તે શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે પણ ગયો હતો. સંદીપ વોરિયર પોતાની સ્પીડ અને બાઉન્સ માટે ઓળખાય છે. આઈપીએલ 2019માં તેને કોલકાતાએ 3 મેચમાં તક આપી હતી અને તેણે 7.08ની ઇકોનોમીથી 2 વિકેટ ઝડપી હતી. સંદીપ વોરિયરે રણજી ટ્રોફી 2018-19માં 10 મેચમાં 44 વિકેટ ઝડપી હતી. સાથે વિજય હઝારે ટ્રોફીમાં 6 મેચમાં 12 વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમના આ ફાસ્ટ બોલરે કર્યા લગ્ન, 3 મેચો માટે થયો હતો સસ્પેન્ડ! કોલકાતા નાઇટ રાઇડર્સમાં કમલેશ નાગરકોટિ ઇજાગ્રસ્ત થયા પછી સંદીપનો સમાવેશ કરાયો હતો. ઓગસ્ટ 2018માં વિજય હઝારે ટ્રોફી દરમિયાન સંદીપ 3 મેચો માટે સસ્પેન્ડ થઈ ગયો હતો. સંદીપ એ પાંચ ખેલાડીઓમાં સામેલ હતો, જેણે કેરલના કેપ્ટન સચિન બેબીનો વિરોધ કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

MS Dhoni Records List: એમએસ ધોનીના 7 અતૂટ રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય
MS Dhoni Records List: એમએસ ધોનીના 7 અતૂટ રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Embed widget