શોધખોળ કરો

દક્ષિણ આફ્રિકાના પૂર્વ ખેલાડી સ્મિથે કહ્યું- કોહલી સુપરસ્ટાર છે જે ટેસ્ટ ક્રિકેટને જીવિત રાખી શકે છે

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથનું માનવું છે કે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સુપરસ્ટાર છે. જે ટેસ્ટ ક્રિકેટને જીવિત રાખી શકે છે. આ વર્ષે કોહલીએ વન-ડે ક્રિકેટમાં 10,000 રન પૂરા કર્યા છે. સ્મિથે જગમોહન દાલમિયા વાર્ષિક કોન્કલેવમાં શુક્રવારે કહ્યું કે, વિશ્વ ક્રિકેટમાં સુપરસ્ટાર ખેલાડીઓની અછત છે. કદાય એક અથવા બે ખેલાડીઓ ઇગ્લેન્ડમાં છે, હું વિચારું છું કે વિરાટ કોહલી તે ખેલાડી છે. સ્મિથે કહ્યું કે, વિરાટ એવા દેશમાં ટેસ્ટ ક્રિકેટને પ્રાસંગિક બનાવી રાખ્યું છે, જે આઇપીએલ અને ટી-20ને પસંદ કરે છે. આ ખૂબ મોટી વાત છે. જ્યાં સુધી એક સુપરસ્ટારના રૂપમાં કોહલી ટેસ્ટ ક્રિકેટને પ્રમોટ કરતો રહેશે ત્યાં સુધી આપણે ટેસ્ટ ક્રિકેટને પ્રાસંગિક બનાવી રાખવામાં સફળ રહીશું. તેણે કહ્યું કે, કૂકાબુરાનો બોલ ટેસ્ટ ક્રિકેટના રોમાંચને ખત્મ કરી રહી રહ્યો છે. કૂકાબુરા બોલ લોકોને નિરાશ કરી રહ્યો છે. આ બોલ મુલાયમ થઇ જાય છે અને લાંબા સમય સુધી સ્વિંગ કરતો નથી. હું સમજું છું કે, ટેસ્ટ ક્રિકેટ બોરિંગ ડ્રો મેચને વધુ સહન કરી શકશે નહીં. ટેસ્ટ ક્રિકેટને એવા બોલની જરૂર છે જે સ્પીન કરે, એવા બોલની જે સ્વિંગ થાય અને હવામાં દિશા બદલે. બોલ અને બેટ વચ્ચે થનારી સ્પર્ધાથી ટેસ્ટ ક્રિકેટ પ્રાસંગિક બનશે. નોંધનીય છે કે ગ્રીમ સ્મિથ સૌથી સફળ ટેસ્ટ કેપ્ટનનો રેકોર્ડ ધરાવે છે. સ્મિથે 109 ટેસ્ટ મેચમાં 53 જીત હાંસલ કરી છે. ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડર 32 ટેસ્ટ જીત સાથે બીજા નંબર પર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!
ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ જળબંબાકારની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા
Gujarat Rain: રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ જળબંબાકારની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા
નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ: પૂર્ણા,અંબિકા અને કાવેરીનું રોદ્ર રૂપ, અનેક ગામો બેટમાં ફેરવાયા, 2 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત
નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ: પૂર્ણા,અંબિકા અને કાવેરીનું રોદ્ર રૂપ, અનેક ગામો બેટમાં ફેરવાયા, 2 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
Today weather 24 July: 9 કલાકની અંદર 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 75 ની ઝડપે ફૂંકાશે પવન
Today weather 24 July: 9 કલાકની અંદર 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 75 ની ઝડપે ફૂંકાશે પવન
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી સમીક્ષા બેઠક, તંત્રને હાઈ એલર્ટ પર રહેવા આદેશ
રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી સમીક્ષા બેઠક, તંત્રને હાઈ એલર્ટ પર રહેવા આદેશ
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
Embed widget