શોધખોળ કરો

ટીમ ઇન્ડિયાના આ ખેલાડીએ કરી ધોની પર ટિપ્પણી, કહ્યું- ઘણીવાર ધોનીની ટિપ્સ પણ કામ નથી આવતી, જાણો વિગતે

કુલદીપે સોમવારે સિએટ ક્રિકેટ રેટિંગ પુરસ્કારમાં કહ્યું કે, 'ઘણીવાર એવુ બને છે કે જ્યારે ધોની ખોટો પડે છે, પણ તમે તેને આ વાત નથી કહી શકતા.'

નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોનીને વર્તમાન સમયમાં ક્રિકેટનો સૌથી શાતિર દિમાગ વાળો ખેલાડી માનવામાં આવે છે, પણ છેવટે તે પણ માણસ છે. ભારતીય સ્પિનર કુલદીપ યાદવે કહ્યું કે ઘણી વખતે આ વિકેટકીપરની ટિપ્સ પણ કામ નથી આવતી. ટીમ ઇન્ડિયાના આ ખેલાડીએ કરી ધોની પર ટિપ્પણી, કહ્યું- ઘણીવાર ધોનીની ટિપ્સ પણ કામ નથી આવતી, જાણો વિગતે કુલદીપે આ જવાબ મજાકીય અંદાજમાં આપ્યો. અસલમાં તેને પુછવામાં આવ્યુ હતુ કે, પોતાની કેરિયરમાં શું ક્યારેય તેમને પૂર્વ વર્લ્ડકપ વિજેતા કેપ્ટન પર તેમની ટિપ્સને લઇને સવાલ ઉઠાવ્યા. કુલદીપે સોમવારે સિએટ ક્રિકેટ રેટિંગ પુરસ્કારમાં કહ્યું કે, 'ઘણીવાર એવુ બને છે કે જ્યારે ધોની ખોટો પડે છે, પણ તમે તેને આ વાત નથી કહી શકતા.' ટીમ ઇન્ડિયાના આ ખેલાડીએ કરી ધોની પર ટિપ્પણી, કહ્યું- ઘણીવાર ધોનીની ટિપ્સ પણ કામ નથી આવતી, જાણો વિગતે આ ચાઇનામેન સ્પિનરે કહ્યું કે, ધોની એવો વ્યક્તિ છે જે જરૂર પડે ત્યારે જ ઓવરોની વચ્ચે પોતાનો મત આપે છે. તેમને કહ્યું કે, 'તે વધુ વાત નથી કરતો, જ્યારે તેને લાગે છે કંઇક કહેવુ જરૂરી છે ત્યારે જ કહે છે.'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs IRE 1st T20I: ભારતની હારના 3 મોટા કારણો, જાણો આયર્લેન્ડ સામે કેમ થઈ શરમજનક હાર

IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર

આ 5 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે ચેન્નઈ સુપર કિંગ્સ, લિસ્ટમાં ચોંકાવનારા નામ સામેલ

વૈભવ સૂર્યવંશીને પ્રથમ ટી20 માં કેમ ડેબ્યૂ કરવાની તક ન મળી? કેપ્ટન શ્રેયસ ઐયરે આપ્યો જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાળામાં શિસ્ત, ક્લાસિસમાં અત્યાચાર
Hun To Bolish : હું તો બોલીશ : રાજકોટમાં ભ્રષ્ટાચારના ઉલટા ચશ્મા
Mansukh Vasava: ચૈતર વસાવાના જેલવાસ પર રાજકારણ, મનસુખ વસાવાએ AAP પર લગાવ્યા આરોપ
Ambalal Patel Rain Prediction : 29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસામાં આચાર્ય- શિક્ષકોને પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવા આદેશ, ગાઈડલાઈન જાહેર

ઈરાન-અમેરિકા વચ્ચેનું સીઝફાયર તૂટ્યું? તેહરાનમાં અમેરિકાનો મોટો હુમલો, મિસાઇલ-ડ્રોન સાઇટ્સ પર અટેક

ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
ઈરાને યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન, હોર્મુઝમાં જહાજ પર કર્યો ડ્રોન હુમલો : ડૉનાલ્ડ ટ્રમ્પ

Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
આ 5 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે ચેન્નઈ સુપર કિંગ્સ, લિસ્ટમાં ચોંકાવનારા નામ સામેલ
આ 5 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે ચેન્નઈ સુપર કિંગ્સ, લિસ્ટમાં ચોંકાવનારા નામ સામેલ
જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ₹15000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદી ₹45000 સસ્તી

Embed widget