શોધખોળ કરો

ત્રણ દિવસ બાદ ક્રિકેટમાંથી સન્યાસ લેશે દુનિયાનો આ ઘાતક બૉલર, જાણો વિગતે

લસિથ મલિંગા પહેલી વનડે 26મી જુલાઇએ વનડે ક્રિકેટમાંથી સન્યાસ લઇ લેશે

કોલંબોઃ ક્રિકેટ વર્લ્ડકપ 2019 પુરો થતાંની સાથે જ ક્રિકેટના કેટલાક મહાન ક્રિકેટરોએ ક્રિકેટને અલવિદા કહી દીધુ છે, તો કેટલાક કહેવાની તૈયારીમાં છે, હવે આ લિસ્ટમાં દુનિયાના મહાન અને ઘાતક બૉલર યોર્કર મેન તરીકે જાણીતા લસિથ મલિંગાનું પણ સામેલ થઇ ગયુ છે. મલિંગાએ ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. લસિથ મલિંગા બાંગ્લાદેશ સામેની ત્રણ વનડે મેચોની સીરીઝની પહેલી મેચ પછી વનડે ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઇ લેશે. આ વાતની માહિતી શ્રીલંકન કેપ્ટન દિમુથ કરુણારત્નેએ કરી હતી. ત્રણ દિવસ બાદ ક્રિકેટમાંથી સન્યાસ લેશે દુનિયાનો આ ઘાતક બૉલર, જાણો વિગતે ઉલ્લેખનીય છે કે, લસિથ મલિંગાને બાંગ્લાદેશ સામેની સીરીઝ માટેના 22 ખેલાડીઓના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. ત્રણ મેચોની વનડે સીરીઝ 26 જુલાઇ, 28 જુલાઇ અને 31 જુલાઇએ રમાશે. એટલે કે લસિથ મલિંગા પહેલી વનડે 26મી જુલાઇએ વનડે ક્રિકેટમાંથી સન્યાસ લઇ લેશે.
ત્રણ દિવસ બાદ ક્રિકેટમાંથી સન્યાસ લેશે દુનિયાનો આ ઘાતક બૉલર, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 માં ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા કેટલીવાર આમને-સામને ટકરાયા, કોનું પલડું રહ્યું ભારે ? જાણો

T20 World Cup 2026ની સેમિફાઇનલમાં ભારતને આ ભૂલ પડી શકે ભારે, દરેક મેચમાં મળી છે જોવા

T20 World Cup: ટી-20 વર્લ્ડકપની સેમિફાઈનલ વરસાદમાં ધોવાશે તો કેવી રીતે થશે વિજેતાનો નિર્ણય? જાણો ICCનો નિયમ

સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો

વિડિઓઝ

Mehsana News: મહેસાણા RTOની મોટી કાર્યવાહી, ટેક્સ કૌભાંડનો પર્દાફાશ!
Surat news: સુરતમાં પૂર્વ વેઈટલિફ્ટર બન્યો સાયબર ગઠિયો, લિંક મોકલી કરી લાખોની છેતરપિંડી
Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત
Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી

Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 

Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર

ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો

'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી

શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો

Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા

આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ

Embed widget