શોધખોળ કરો

Lionel Messi: લિયોનેલ મેસ્સીએ નિવૃતિના આપ્યા સંકેત, કહ્યુ- 'મે મારા કરિયરમાં બધુ જ હાંસલ કરી લીધુ'

લિયોનેલ મેસ્સી સાત વખતનો બેલોન ડી'ઓર એવોર્ડ વિજેતા છે

Lionel Messi on Retirement: ફૂટબોલ જગતના મહાન ખેલાડીઓમાં સામેલ આર્જેન્ટિનાનો ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ નિવૃત્તિનો સંકેત આપ્યો છે. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તેણે તેની કારકિર્દીમાં બધું જ હાંસલ કર્યું છે અને હવે કંઈ બાકી નથી. ઉલ્લેખનીય છે કે આ અનુભવી ખેલાડીએ ગયા વર્ષે જ આર્જેન્ટિનાને ફિફા વર્લ્ડ કપની ટ્રોફી જીતાડી હતી.

લિયોનેલ મેસ્સી સાત વખતનો બેલોન ડી'ઓર એવોર્ડ વિજેતા છે. તેની પાસે ચેમ્પિયન્સ લીગથી લઈને લા લીગા ટ્રોફી સુધીના ઘણા ખિતાબ છે. 2021 માં તેણે પ્રથમ વખત કોપા અમેરિકાનું ટાઇટલ જીત્યું હતું. તેણે ફિફા વર્લ્ડ કપ 2022નો સર્વશ્રેષ્ઠ ખેલાડી પણ પસંદ કરવામાં આવ્યો હતો.

'હવે કંઈ બાકી નથી'

મેસ્સીએ કહ્યું, 'વ્યક્તિગત રીતે મેં મારી કારકિર્દીમાં બધું જ હાંસલ કર્યું છે. તે (વર્લ્ડ કપ ટ્રોફી) મારી કારકિર્દીનો અંત લાવવાનો સારો રસ્તો હતો. જ્યારે મેં રમવાનું શરૂ કર્યું ત્યારે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ બધું મારી સાથે થશે. ખાસ કરીને આ ક્ષણ જીવવી (વર્લ્ડ કપ જીતવી) અદ્ભુત હતી. અમે કોપા અમેરિકા જીત્યા અને પછી વર્લ્ડકપ પણ જીત્યા. હવે કંઈ બાકી નથી.

IND vs NZ: ટીમ ઈન્ડિયાની જીતના આ રહ્યા મોટા કારણ, જાણો કેવી રીતે ન્યુઝીલેન્ડે અમદાવાદમાં ભારત સામે ટેકવ્યા ઘૂંટણ

IND vs NZ 3rd T20:  ભારતીય ટીમે ત્રીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને 168 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ જીત બાદ ટીમ ઈન્ડિયાએ 3 T20 મેચોની શ્રેણી 2-1થી જીતી લીધી. પહેલા ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટે 234 રન બનાવ્યા હતા. આ સાથે જ ન્યૂઝીલેન્ડનો દાવ 12.1 ઓવરમાં માત્ર 66 રનમાં સમેટાઈ ગયો હતો.

કિવી બોલરોની જોરદાર ધોલાઈ

ભારત તરફથી ઓપનર શુભમન ગિલે 63 બોલમાં 126 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 12 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. આ સિવાય રાહુલ ત્રિપાઠીએ 22 બોલમાં 44 રન બનાવ્યા હતા. જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 30 રન બનાવ્યા હતા. આ સિવાય સૂર્યકુમાર યાદવે 13 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, ભારતીય ટીમનો ઓપનર ઈશાન કિશન સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો. ઈશાન કિશે 3 બોલમાં 1 રન બનાવ્યો હતો.

ન્યુઝીલેન્ડને 235 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો

શુભમન ગિલ ઉપરાંત રાહુલ ત્રિપાઠી અને હાર્દિક પંડ્યાની શાનદાર બેટિંગના કારણે ટીમ ઈન્ડિયાએ કિવી ટીમ સામે 235 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. મોટા ટાર્ગેટના દબાણમાં મિશેલ સેન્ટનરની ટીમ માત્ર 66 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમે 168 રનના વિશાળ અંતરથી મેચ જીતી લીધી હતી. આ સાથે જ ટી20 ઈતિહાસમાં ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત છે.

શુભમન ગિલની આક્રમક ઇનિંગ

શુભમન ગિલે 126 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 12 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. ઉપરાંત, તેણે કિવી બોલરો સામે મેદાનની ચારે બાજુ શોટ રમ્યા હતા. આ પહેલા શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં બેવડી સદી ફટકારી હતી.

નવા બોલ સાથે ટીમ ઈન્ડિયાના બોલરોની ઘાતક બોલિંગ

ભારતીય ટીમના વિશાળ લક્ષ્યાંક સામે ન્યુઝીલેન્ડની ટીમ પત્તાની જેમ વિખેરાઈ ગઈ. ટીમ ઈન્ડિયાના બોલરોએ નવા બોલથી ઘાતક બોલિંગ કરી. ખાસ કરીને ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહે પાવરપ્લેમાં શાનદાર બોલિંગ કરી હતી. કિવી બેટ્સમેનો ભારતીય ફાસ્ટ બોલરો સામે આઉટ થતા રહ્યા. ન્યુઝીલેન્ડની અડધી ટીમ 21 રનમાં પેવેલિયન પરત ફરી હતી. જ્યારે કિવી 12.1 ઓવરમાં 66 રનમાં સમેટાઈ ગઈ હતી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો સરેરાશ કેટલા ટકા થયું મતદાનGujarat Local Body Election 2025 : કેટલીક જગ્યાએ EVMમાં સર્જાઇ ખામી, જુઓ અહેવાલBilimora Palika Election Controversy : EVMમાં ખામી સર્જાતા કોંગ્રેસ ઉમેદવારે રિ-વોટિંગની કરી માંગChhotaudepur Palika Election 2025 : છોટાઉદેપુરમાં બસપા-ભાજપના સમર્થકો વચ્ચે બબાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.