શોધખોળ કરો

કપિલ, ગાવસ્કર, દ્રવિડ સહિત આ દિગ્ગજ ક્રિકેટરોને મળ્યું છે પદ્મ ભૂષણ સન્માન

1/11
વીનૂ માંકડને વર્ષ 1973માં પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

2/11
રાજા ભલેન્દ્ર સિંહને વર્ષ 1983માં પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

3/11
વર્ષ 1991માં લાલા અમરનાથને પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

4/11
પદ્મ ભૂષણ સન્માન મેળવનાર સૌ પ્રથમ ક્રિકેટર સી. કે. નાયડૂ હતા. તેમને વર્ષ 1956માં આ સન્માન મળ્યું હતું.

5/11
ચંદુ બોર્ડેને વર્ષ 2002માં પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

6/11
ડી બી દેવધર મહારાષ્ટ્રના ફર્સ્ટ ક્લાસ ક્રિકટેર હતા. તેને 99 વર્ષની ઉંમરે વર્ષ 1991માં પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

7/11
 ટીમ ઇન્ડિયાની દીવાલ તરીકે ઓળખાતા રાહુલ દ્રવિડને વર્ષ 2013માં પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

8/11
 લિટલ માસ્ટરના નામથી જાણીતા ક્રિકેટર સુનીલ ગાવસ્કરને 1980માં પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

9/11
 દેશને પ્રથમ વખત વર્લ્ડ કપ અપનાવર કપિલ દેવને વર્ષ 1991માં પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

10/11
 દેશના ત્રીજા સૌથી મોટા નાગરિક સલન્માન પદ્મ ભૂષણ માટે ધોનીના નામની ભલામણ કરવામાં આવી છે. આ અવસર પર અમે તમને ભારતના એ તમામ ક્રિકેટર્સ વિશે જણાવી રહ્યા છીએ જેને આ સન્માન મળ્યું છે.

11/11
બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનું નામ દેશના ત્રીજા સૌથી મોટા નાગરિક સન્માન પદ્મ ભૂષણ માટે પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. ટીમ ઇન્ડિયાની અનેક મોટી જીતમાં ધોનીના યોગદાન માટે બોર્ડે આ ભલામણ કરી છે. હાલમાં જ ધોનીએ શ્રીલંકાની વિરૂદ્ધ રમાયેલ સીરીઝમાં 300 વડને પૂરા કર્યા. તેની સાથે જ તેણે સીરીઝ દરમિયાન વનડેમાં 100 સ્ટમ્પ કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO

વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ

IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 

Embed widget