શોધખોળ કરો

IPL હરાજીઃ જાણો ક્યા ક્રિકેટરોની 2 કરોડ રૂપિયાની બેઈઝ પ્રાઈસ સાથે લાગશે બોલી?

1/5
2/5
આ હરાજીમાં સૌથી વધુ બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયાની છે, જેમાં બ્રેન્ડન મેક્કુલમ, ક્રિસ વૉક્સ, લસિત મલિંગા, શૉન માર્શ, કોલિન ઇન્ગ્રામ, કોરી એન્ડરસન, એન્જેલો મેથ્યૂઝ, ડીઆરસી શોર્ટ અને સેમ્યૂઅલ કરન સામેલ છે.

3/5
આ વખતની આઇપીએલમાં સૌથી ભારતમાંથી 226 ખેલાડીઓ સામેલ થશે, ઉપરાંત સાઉથ આફ્રિકા (26), ઓસ્ટ્રેલિયા (23), વેસ્ટઇન્ડિઝ (18), ઇંગ્લેન્ડ (18), ન્યૂઝીલેન્ડ (13), અફઘાનિસ્તાન (8), શ્રીલંકા (7), બાંગ્લાદેશ (2), ઝિમ્બાબ્વે (2), યુએસએ (1)ના ખેલાડીઓ નસીબ અજમાવશે.

4/5
જયપુરમાં યોજાનારી હરાજીમાં આઇપીએલ ઓક્ઝન માટે કુલ 346 ખેલાડીઓની બોલી લાગશે. હરાજી માટે 1,003 ખેલાડીઓએ પોતાનુ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ અને 8 ફ્રેન્ચાઇઝી ટીમો દ્વારા શોર્ટલિસ્ટ જમા કરાવ્યા બાદ અંતિમ ખેલાડીઓનું ફાઇનલ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યુ હતું.

5/5
નવી દિલ્હીઃ આઇપીએલ 2019ની સિઝન માટે ખેલાડીઓની હરાજી આગામી 18 ડિસેમ્બરે યોજાવવાની છે. આ હરાજીને લઇને 8 ફ્રેન્ચાઇઝીઓ મેદાનમાં છે. જ્યારે 346 ખેલાડીઓની બોલી લાગવાની છે. આ વખતની આઇપીએલ હરાજીમાં સૌથી વધુ બેઝપ્રાઇઝ 8 થી 10 ખેલાડીઓ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?

શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ

અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ

ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી

Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ

Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ

8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?

Embed widget