રિયો ડી જાનેરોઃ રિયો ઓલિમ્પિકમાં ત્રણ ગોલ્ડ મેડલ જીતવાને લઇને વિશ્વનો સૌથી ઝડપી રનર જમૈકાનો ઉસેન બોલ્ટ હાલમાં ચર્ચામાં છે. તેણે પોતાના ઓલિમ્પિક કરિયરમાં નવ ગોલ્ડ મેડલ જીત્યા છે. બોલ્ટની નવી ગર્લફ્રેન્ડ પણ તેને કારણે ચર્ચામાં આવી છે. તેનું નામ કાસી બેનેટ છે. તે પણ જમૈકાની છે.
5/7
6/7
ઉસેન બોલ્ટ અને કાસીની પ્રથમ તસવીર આ વર્ષે એપ્રિલ મહિનામાં ન્યૂ કિંગસ્ટનમાં યોજાયેલી એક ઇવેન્ટમાં સામે આવી હતી. ફોટોમાં કપલ સ્મૂચ કરતા જોવા મળી રહ્યા છે. જોકે, હજુ સુધી બંન્નેએ પોતાના સંબંધનો સ્વિકાર કર્યો નથી. તાજેતરમાં જ કાસીએ બોલ્ટનો એક ફોટો શેયર કરી માય બેબી લખ્યુ હતું.