શોધખોળ કરો
એશિયા કપમાં પાકિસ્તાનને ભારે પડશે ભારતનો આ ખેલાડીઃ મિશેલ જોન્સને કોના માટે ને કેમ કરી આ કૉમેન્ટ, જાણો વિગતે
1/5

એશિયા કપ આ વખતે 50 ઓવરોના ફોર્મેટમાં રમાવાનો છે, આ ટૂર્નામેન્ટ 15 સપ્ટેમ્બરથી શરૂ થશે, આ માટે ભારતીય ટીમનું સિલેક્શન 1લી સપ્ટેમ્બરે કરવામાં આવશે.
2/5

તેમને કહ્યું કે, પંડ્યા હાલ ઇંગ્લેન્ડમાં સારુ પ્રદર્શન કરી રહ્યો છે. તે ત્યાંની પરિસ્થિતિનો સારો ઉપયોગ કરી રહ્યો છે.
Published at : 31 Aug 2018 11:55 AM (IST)
View More





















